________________
તૃતીય કળા] લેધીકા તાલુકાનો ઇતિહાસ.
(૮) ઠાકરશ્રી દાનસિંહજી તેઓ નામદારે રાજકોટ રાજકુમાર કોલેજમાં કેળવણી લીધી હતી. અને ત્યારબાદ મહુમ મહારાજ જામશ્રી રણજીતસિંહજી સાહેબ હજુર એ. ડી. સી. તરીકે રહ્યા હતા. દિલ્હી કોનેશન વખતે નામદાર જામસાહેબ સાથે તેઓશ્રીએ દિલ્હી-દરબારમાં હાજરી આપી હતી. તેઓશ્રી RIDING (ઘોડેસ્વારી) સારું કરતા હોવાથી દિલ્હીમાં કોરોનેશન વખતે નામદાર શહેનશાહની ગાડીના (ESCORT) અંગરક્ષક તરીકે હતા. મહુમ જામસાહેબશ્રી રણજીતસિંહજી, તેઓ નામદાર ઉપર ઘણીજ પ્રીતિ રાખતા. અને એક રાજકુમાર તરીકે સારા માનપાનથી પિતા પાસે જ રાખતા ઠ શ્રી. અમરસિંહજી દેવ થયા પછી તેઓ રાયણ મુગટ કેમ ધારણ કરે છે? પગે તળશી કમ ચડાવે છે.? અને બિચારી જુવાન સ્ત્રીઓને તજાવીને તેમના પતિને ભગવાં લુગડાં પહેરવી સાધુ કેમ કરે છે? તે પ્રશ્નોના ઉતરે મુક્તાનંદ સ્વામિએ આપ્યા કે –“કાઈ વેદાન્તિક કે વિદ્વાન મનુષ્ય તુલસીદળને એકમાસ પગે તે ચડાવી જુવર પરિણામ શું આવે છે? એતો ઇશ્વરાવતાર હોય તેજ કરી શકે.” એ પ્રમાણે ઘણું ઘણું પ્રશ્નોતર થયા પછી સ્વામિનારાયણનો દિગ્વિજ્ય કહેવાયો. ત્યારે શ્રીમંત સરકારે સ્વામિનારાયણને ઘણું આદરમાન આપી વડતાલથી વડોદરે તેડાવ્યા અને સ્વારી સામે મેકલીને ઘણી ધામધુમથી પોતાના દરબારમાં પધરાવ્યા. પૂજા કરીને સારી ભેટ ધરી કહ્યું કેઅમારા શહેરમાં તમારી જગ્યા કરો, તે પધરામણીના વર્ણનની પ્રેમાનંદ સ્વામિએ લવિણ બનાવી છે. પધારે વટપત્તન સ્વામિ, સહજાનંદ પુરણ પુરૂષોતમ બહુનામી' ઇત્યાદિ. તે પછી અંડે વ મહારાજે વડતાલમાં લક્ષ્મીનારાયણના મંદિરમાં કારખાનું બેસાડયું. તથા એકહાથી ભેટ કર્યો, તેના ખર્ચને માટે સંજય ગામ અર્પણ કર્યું, તેમજ અમદાવાદમાં નરનારાયણના મંદિરમાં ચોઘડી બેસારી, હાથી આપીને સોનારડું ગામ અર્પણ કર્યું, સ્વામિનારાયણને ધર્મ ગાયકવાડી રાજ્યમાં ઘણો ફેલાવા લાગ્યો. આગળ જતાં વડોદરામાં શિખરબંધ દહેરું કરાવ્યું છે.
– આચાર્ય સ્થાપના – સ્વામિનારાયણના મોટાભાઈ રામપ્રતાપજીને ત્રણ પુત્ર હતા. તેમાંથી અધ્યા પ્રસા દજીને પોતે દત્તપુત્ર કરી લીધા. અને નાનાભાઈ ઈચછારામજીને પાંચ પુત્ર હતા. તેમાંથી રધુવીરજીને દત્તપુત્ર કરી લીધા, તે બન્ને જણને સંવત ૧૮૮૨ ની સાલમાં પોતાના ધર્મનાં આચાર્યની પદવી આપી. કલકતાથી કાશીને ત્યાંથી ઉજજન થઈને પશ્ચિમમાં દ્વારકાં સુધી હદ ઠરાવીને એક ઉતર વિભાગનો દેશ તે અયોધ્યા પ્રસાદજીને આપ ને દક્ષિણ વિભાગ રઘુવીરજી મહારાજને આપ્યો. એકને અમદાવાદમાં અને બીજાને વડતાલમાં રહેવાનું ઠરાવ્યું.
– ધર્મ વિષે – હિંદુ ધર્મના શાસ્ત્રોમાં જુદા જુદા ઋષિઓના મત અને ઘણું ઘણું પાળવાનું તેમાં લખેલું હોવાથી લોકોની હિંમત શ્રી ગઈ હતી કે, આટલું બધું આપણાથી પાળી શકાય નહિં. અને કળીયુગમાં આપણું કલ્યાણ થાય નહિં. ત્યારે સ્વામિનારાયણે ધાર્યું કે, શાસ્ત્રમાં કેટલાંક ઉપ-પાતક એટલે નાનાં પાપ કહેલાં છે. સૌથી મોટા પાંચ મહાપાપ કહ્યાં છે માટે પ્રથમ મહાપાપ ન કરવાના નિયમ આપવા જોઈએ. તે પાંચ મહાપાપનાં નામ બ્રહ્મ