________________
[દ્વિતીયખડ
શ્રીયદુશપ્રકાશ
→ લાધીકા તાલુકાના ઇતિહાસ
[ સીનીયર–પ્રાંચ ]
આ તાલુકાના ગામે છુટા હવાયા આવેલાં છે. અને તેને રાજકાટ, નવાનગર, ધ્રોળ, ગાંડળ, ખીરસરા, વગેરેની સરહદે લાગુ છે.
આ તાલુકાનું ક્ષેત્રફળ આસરે ૨૭ ચોરસમાઇલ છે. અને વસ્તિ સને ૧૯૨૧ની ગણત્રી મુજબ ૨૩૧૧ માણસાની છે. તાલુકાની સરેરાસ ઉપજ આસરે ૪૦,૦૦૦ રૂપીઆની છે અને ખર્ચ આસરે ૩૫,૦૦૦નું છે. આ તાલુકાની હદમાંથી કાઇ રેલ્વે પસાર થતી નથી. રીબડા અને લાધીકા વચ્ચે પાા ‘ટ્ર‘કરાડ’(રસ્તા) છે. આ તાલુકા બ્રિટીશ સરકારને ખ’ડણીના રૂપીયા ૬૪૩–૮–૦ અને જુનાગઢને રૂા. ૨૦૨-૮-૦જોરતલખીના દર વર્ષે ભરે છે. આ તાલુકાને અધિકાર ફે।જદારી કામમાં બે વર્ષ સુધીની સખ્ત કેદ, તથા રૂપીઆ એહજાર સુધીને દંડ કરવાના છે. દિવાના કામમાં રૂપીઆ પાંચ હજાર સુધીના દાવા સાંભળી શકે છે. :—
તાલુકાના ગામેાના નામેાની યાદીઃ—૧ લોધીકા [ગાદી] ૨ (ભીચરી) (અમરગઢ) ૩ ન્યારા, ૪ મવા, ૫ વાજડી } ઠેબચડા, ૭ અભેપુર, [ ખેડીયા પાટી ] કાઠીઆવાડના બીજા રાજ્યા માફ્ક શાહી સત્તા સાથે આ તાલુકાને કાલકરાર। થયા છે. અને પાટવી કુમાર ગાદીએ આવવાને રીવાજ છે.
પ્રાચિન ઇતિહાસ :
આ તાલુકા રાજકાટ સ્ટેટની શાખા છે. રાજકેાટના ઢાકારશ્રી મહેરામણજી (બીજા)ના ઠા કુમાર જાડેજાશ્રી જશાજીને ભીચરી અને ખીજા ગામા જાગીરમાં મળેલ હતાં. તેણે આ તાલુકા વસાવ્યેા (વિ. સ. ૧૭૮૮) (૧) હાક્રારશ્રી જસાજીને એ કુમારા થયા. તેમાં પાટવિકુમારશ્રી ખીમાજી ગાદીએ આવ્યા. અને નાના કુંવર મુળુજીને મવા, તથા વાજડીમાં ગિરાશ મળ્યા. (વિ. સં. ૧૮૬૬) (૨) ઠાકારશ્રી ખીમાજીને ચાર કુમારે। હતા. પાર્વિકુમારશ્રી નાંધાભાઇ (૨) કુ. શ્રી. અભેરાજજી (૩) કુ. શ્રી રૂપાભાઇ (૪) કુ. શ્રીં અખાભાઇ જ્યારે પાટવિકુમારશ્રી નાંધાભાઈનાં લગ્ન થતા હતાં, ત્યારે સો રાજ્ય ટુંબ અને વસ્તિ એ શુભ લગ્નના સમારંભમાં રોકાયલા હતા. તે તકના લાભ લઇ કાઠીએએ લાધીકાની ગાયેાનું ધણુ વળ્યું ગેાવાળ પાકાર કરતા દરબારગઢમાં આવ્યેા. તેથી સૌ રાજપુતેા ધણુ વાળવા ચડયા. કુ. શ્રી. નાંઘાજી પણ હાથે મીઢાળ બાંધેલું, અને કૅસરીયે વાઘે. ગાયાની મદદે ચડયા. પરંતુ ધણુ પાછું વાળી આવતાં લેાધીકા નજીક પીપરડીના મારગે એક કાઠી કટાળાના એથે છુપાઇ રહેલા તેણે કુ. શ્રી. નાંધાજી ઉપર એચિંતા બંદુકના અવાજ કર્યાં. તેથી તે મીંઢાળબંધ કુંવરપદેજ ત્યાં કામ આવ્યા. હાલ તે ત્યાં ‘સુરાપુરા’ તરીકે પુજાય છે. અને તેઓશ્રીની દેરી હાલ‘ડાડાનીડેરી'ના નામે. એળખાય છૅ, પાટવી કુમારશ્રી તેાંધાજી ઉપરની લડાઇમાં કામ આવતાં, ખીજા કુમારશ્રી અભેરાજજી ગાદીએ આવ્યા. અને કુ. શ્રી.