________________
શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ – પાળ-તાલુકાને ઇતિહાસ. જિ
આ તાલુકાના ગામોની સરહદ. નવાનગર, ગંડળ ધ્રોળ, અને રાજકોટ સ્ટેટના ગામની સરહદ સાથે છે. આ તાલુકાનું ક્ષેત્રફળ ૨૧ ચોરસ માઈલ છે. વસ્તી સને ૧૯૨૧ની ગણત્રી મુજબ ૧૩૧૫ માણસની છે. દરવરસની સરાસરી ઉપજ આસરે, રૂપીઆ ઓગણીસ હજાર અને ખર્ચ રૂપીઆ પંદરહજારને આસરે છે. રેલ્વે નથી, નજીકમાં નજીક સ્ટેશન રાજકોટ, જેતલસર, લાઈન ઉપર રીબડા છે. આ તાલુકે રૂપીઆ ૧૨ ૧૫ બ્રિટીશ સરકારને ખંડણીના અને જુનાગઢને રૂપીઆ, ૩૯૪ જોરતલબીના દરવર્ષે ભરે છે. શાહી સતાની સાથે કાઠીઆવાડના બીજા રાજ્યોની માફક આ તાલુકાને પણ કેલકરાર થયા છે. પ્રાચિન ઇતિહાસ –આ તાલુકે રાજકોટ સ્ટેટની શાખા છે. રાજકોટના ઠાકરની મહેરામણજી (બીજા ) ના ચોથા કુમારશ્રી હરભમજી પાળ સહીત પાંચ ગામે ગીરાસમાં લઈ ઉતર્યા હતા. (વિ. સં. ૧૭૮૮ ) એ, (૧) ઠાકરશ્રી હરભમજીને સબળા નામના એકજ કુમાર હતા. તેઓ પાળની ગાદીએ બિરાજ્યા. એ (૨) ઠાકરથી સબળાઇને કુમારશ્રી દેવાઇ તથા દાભી તથા સુમરાજી નામના ત્રણ કુમાર હતા. તેમાં પાટવી કુમારશ્રી દેવાજી ગાદીએ આવ્યા. એ (૩) ઠાકારશ્રી દેવાજીને પણ કુમારશ્રી ડોસા તથા જેઠીજી તથા હરિસિંહજી નામના ત્રણ કુમાર હતા. તેમાં પાટવી કુમારશ્રી દેસાઈ ગાદીએ આવ્યા. એ. (૪) ઠાકરશી ડોસાજીને કુમારશ્રી હરભમજી અને મોડજી નામના બે કુમારો હતા. તેમાં પાટવી કુમારશ્રી હરભમજી ગાદીએ બિરાજ્યા. એ (૫) ઠાકરશ્રી હરભમજીને કુમારશ્રી રતનસિંહજી તથા મુળુજી નામના બે કુમારો હતા. તેમાં પાટવી કુમારશ્રી રતનસિંહજી ગાદીએ આવ્યા. એ ( ૬ ) ઠાકારશ્રી રતનસિંહજીને કુમારશ્રી લધુભા તથા જસુભા નામના બે કુમારેમાં પાટવી કુમારશ્રી લઘુભાને કંઈ સંતાન ન હોવાથી, તેઓશ્રી પછી તેમના નાનાભાઈ (૭) કેરશ્રી જસુભા પાળની ગાદીએ બિરાજ્યા - (૧) ઠા. હરભમજી (ચં. થી ૧૮૦ શ્રી. થી ૧૨૫મા ] (૨) ઠા. સબળાજી
( ૬ )ઠા. રતનસિંહજી મુળુજી
(૩) ઠા. દેવાજી
દાજીભી
સુમરાજી
_ _ ( ૬ )A. રતનસિહજી ક વીમો,
T (94લલુભા (૮4. અમુભા
(૭)ઠા.લઘુભા (૮)ઠા.જસુભા
(૪) ઠા. ડસાજી
9 ક ા
જેઠીજી હરીસીંહજી
er
કરણસિંહજી
een
નટવરસીંહજી (યુવરાજ)
| | (૫) ઠા. હરભમજી મોડજી
Als
-
કો
'