________________
શ્રી યદુવંશ પ્રકાશ
દ્વિતિયખંડ]
(૧૦) મુલ્કી સ્ટેશનના સત્તાધારીઓને વેઢથી મજુરા કે કારીગરીને નાકરી માટે તેડાવવા કાંઈ હક નથી. જરૂર પડયે બીજા ખેડીઆ સંસ્થાના પ્રમાણે તેઓએ ગાડાં આપવા.
પાસેથી ગાડાં લેવાય છે તે
૫૦
(૧૧) સ્ટેશનમાંથી જતા આવતા માલ ઉપર દેશના ધારાએ મજુર કરેલ ભાવે દરબારને ચીલા લેવાના હક છે. જો આ પ્રાંતમાંથી સરકાર બધી જગાએ એ કર બંધ કરશે તે અહિં પણ બંધ કરવા પડશે,
(૧૨) મુલ્કી સ્ટેશનની સરહદમાં આ ચીલેા ઉધરાવવા દરબારને હક નથી. પણ એમ સમજવું કે દરબારના અમલદારે। સ્ટેશનથી હકુમત કરનારી સત્તાને તસ્દી કે અડચણ નહિં કરે ત્યાં સુધી તેને સ્ટેશનની સરહદમાં ઉધરાવવા રજા મળશે. નહિ. તા આ કર તેને સ્ટેશનની સરહદ બહાર ઉધરાવવા જોશે.
(૧૩) કદી સરકાર કાવાર સ્ટેશન છેાડી દેશે તે આ જમીન રાજકાટ દરબારને પાછી આપશે. બીજા તાલુકદારને નહિં આપે અને પંદરસે રૂપીઆની વાર્ષિક રકમ બ્રિટીશ સરકાર તરફથી અપાતી તે બંધ થશે. આવે વખતે તે જમીન ઉપર બાંધેલી ઇમારતની કિંમત સાફ દરબારી ઉપર દાવા ચલાવવે। નથી.
(૧૪) નદીના કિનારા ઉપર એક રતા રહેવા દેવા. તે ત્યાંથી રાજકાટ કસ્બાના ખેડુતા અને દ્વારને બીન હરકતે જવા દેવા.
(૧૫) એક આસીસ્ટંટ અમલદારને એજન્સી બજારના ચાર્જ આપવા કે દરેક પક્ષની અપીલ પેાલીટીકલ એજન્ટની કેામાં આવે.
(૧૬) મુલ્કી સ્ટેશનમાં લાવવા ક્રાઇ માણસને લાલચ અપવી નથી. પણ એકવાર ત્યાં કાયમ રથાથી તે રાજકાટ દરબારની રૈયત મટી જશે. આવા રહેવાસીને રાજકાટ દરબારની હકુમતમાં જમીન અને બીજી મિલ્કત સબંધી એજન્સીની કુમક મળવા હુક નથી. (૧૭) સ્ટેશનની સરહદમાં થતી ચેરી બાબતના દાવાને દેશમાં ચાલતા ધારા મુજબ ફેસલા થશે.
(૧૮) રાજકાટ દરબારની ખાસ અરજથી એવું ઠરાવવામાં આવ્યું છે કે રાજÈાટ કસ્બાની સામે આજી નદીમાં અગર નદીમાં એક માઇલ ઉપરવાસ અગર કસ્બાની ઉત્તરે નાળામાં પુલથી તે જ્યાં તે આજી નદીને મળે છે. ત્યાંસુધી માછલાં મારવા દેવાં નથી. (સહી) આર. એચ. કીટીંજ. પેાલીટીકલ એજન્ટ,
વિ. સ. ૧૯૨૩માં પોલીટીકલ એજન્ટ કીટીજ સાહેબે સરકારની પરવાનગીથી રજક્રાટ અને લીબડીના રાજ્ય ઉપર કૅપ્ટન જે. એચ. લાડને નીમ્યા. ત્યારબાદ વિ. સં. ૧૯૨૬માં મુંબઇના ગવર રાજર્કેટમાં આવ્યા અને એજ વર્ષમાં, રાજકુમાર ક્રાલેજ સ્થાપી.
વિ.સં. ૧૯૩૨માં ઠાકારશ્રી બાવાજીરાજને રાજ્યને કુલ અખત્યાર સોંપવામાં આવ્યા,