________________
પર
શ્રીયદુશપ્રકાશ
શ્રી તૃતિય કળા પ્રારંભઃ ગવરીદડ તાલુકાના ઇતિહાસ
આ તાલુકાના ગામેાની સરહદની આસપાસ નવાનગર રાજકેટ મારી કાઠારીઆ વગેરે સ્ટેટાનાં ગામા આવેલાં છે, આ તાલુકાનું ક્ષેત્રફળ ૨૭ ચેારસમાઈલ છે, આ તાલુકાની વસ્તી સને ૧૯૩૧ના વસ્તી પત્રક મુજબ ૨૧૧૫ માણસેાની છે; બ્રીટીશ સરકારને આ તાલુકા રૂા. ૧૦૧૧ ખંડણીના અને જુનાગઢને રૂા. ૬૧૦ જોરતલબીના દર વર્ષે આપે છે; શાહીસત્તાની સાથે કાઠીઆવાડના બીજા રાજ્યાની માફક આ તાલુકાને કાલકરારા થયા છે,
–: પ્રાચીન ઇતિહાસ. :
આ તાલુકે રાજકાટ સ્ટેટની શાખા છે. રાજકાટના ઠક્રારશ્રી મહેરામણજી (બીજા) ના ખીજા કુમારશ્રી મેાડજીને ગવરીદડ તથા ખીજા પાંચ ગામે જાગીરમાં મળેલ હતાં. (વિ. સ'. ૧૭૮૮) (૧)ાકારશ્રી માડજી ઘણાજ પરાક્રમી અને બુદ્ધિમાન વીરપુરૂષ હતા, બહારવટુ કરી રાજžાટ સંસ્થાન પાછું મેળવવામાં તેએાશ્રીએ અગ્રભાગ લીધે। હતા, તેઓશ્રીના પછી (ર)ઠાકારશ્રી પાતાજી (૩)ડાકારશ્રી રાધાજી,(૪)ઠાકારશ્રી મેાડજી (બીજા (૫)ડાકારશ્રી મેરૂજી અને (૬)ડાકારશ્રી પ્રતાપસિંહજી થયા, એ છએ ઠાકારશ્રીના વખતમાં શાન્તિથી રાજ્યતંત્ર ચાલેલ હતું. ખાસ કંઇ જાણવા યોગ્ય બીનાએ બનેલી નહેાતી, છડા ઢાંકારશ્રી પ્રતાપસિંહજી સાહેબ બહુજ વિદ્વાન હતા. તેથી કવિ પડીતેાને અખાડા ગવરીદડમાં કાયમ રહેતા, તેઓ નામદારશ્રીએ પેાતાના જન્મ દિવસની ખુશાલીના માંગલીક પ્રસંગે +રાજકવિ ભીમજીભાઇને તથા સચાણાના રહીશ કવિરાજ ગજાભાઈને તથા રાજડાના રહીશ, ખાદાણી, દેદલભાઇ વગેરેને અકેકી રૂપાની મુઝવાળી નાજુક ‘ટારી’ એ બક્ષીસ આપી હતી દેશી વીદેશી કવિઓના સારા સત્કાર કરતા હતા. એ ઉદાર રાજવીના કુ. શ્રી. દિપસિંહજી સાહેબ હાલ ગરીવદડની ગાદી ઉપર વિદ્યમાન છે, એ [૭]ઠાકારશ્રી દીíસંહજી સાહેબના જન્મ તા. ૧૯ જુન સને ૧૮૭૦ માં થયા છે, તે નામદારના પિતાશ્રી ઠા. શ્રી પ્રતાપસિધ્રુજી સાહેબ સને ૧૯૧૧ ના માર્ચ માસમાં દેવલાક જતાં તા ૩૦ મા સને ૧૯૧૧ (વિ.સ. ૧૯૬૭ ના ચૈત્ર સુદી ૧૧) ના રાજવિદ્યમાન ડાકારશ્રી દીપસિ ંહજી, સાહેબ ગવરીદડની ગાદીએ બિરાજ્યા છે, તે નામદારશ્રીએ રાજÈાટની રાજકુમાર કાલેજમાં કેળવણી લીધેલી છે.
[દ્વિતીયખડ
આ તાલુકાને ફેાજદારી કામમાં એ વર્ષની કેદ અને બે હજાર રૂપીઆ સુધી, દંડ કરસાંભળવાનો વાની સત્તા છે, તેમજ દિવાની કામમાં રૂપીઆ પાંચ હજાર સુધીના દવાએ સત્તા છે, અને વારસાની બાબતમાં પાટવી કુમાર ગાદીએ આવે છે. +આ ઇતિહાસ કર્તાના પિતાશ્રી.