________________
ર૩૯
:
'
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ)
વિ. સં. ૧૯૭૨ માં જ્યારે દિલહીને શહેનશાહ જહાંગીરબાદશાહ ગુજરાતમાં આવ્યો અને મહી નદીને કિનારે છાવણી નાખી રહ્યો હતો. તે વખતે ગુજરાતના સિમાડા ઉપર આવેલ દાહોદ ગામની બાદશાહે ભેટ લીધી તે વખતે જામશ્રી જશાજીએ તે મુકામે શહેનશાહ જહાંગીરની ત્યાં મુલાકાત લઇ પચાસ કુછી ઘોડાઓ અને એક સેનામહોરે ભેટ કર્યો. તેની અવેજીમાં બાદશાહ જહાંગીરે બે હાથી, બે ઘોડા અને રત્નજડીત ચાર વીંટીઓને જામશ્રીને પષાક આપે હતો.
જામશ્રી જશાજીની કારકીર્દીમાં રાયસીશાહ આદીક પાંચહજાર ઓસવાળ વાણુઆઓ જામનગરમાં આવી વસ્યા હતા. અને તેઓના વેપાર રોજગારની સગવડતા માટે જામી જશાજીએ તેઓની અડધી જાત માફ કરી હતી. તે જૈન ગૃહસ્થાએ વિ. સં. ૧૬૬૮ ના શ્રાવણ સુદ ૫ ને દિવસે એક વિશાળ જૈનમંદિર બાંધવાનો પાયો નાખ્યો હતો. જે બાંધકામમાં સલાટ આદિ ૬૦૦ કારીગરે કામે લાગ્યા હતા. ' જામશ્રી જશાજી હળવદના રાજ ચંદ્રસિંહજીની બેન વેરે પરણ્યા હતા. એક વખત વર્ષાઋતુની રાત્રે જામશ્રી જશાજી તે ઝાલીરાણુ સાથે શેત્રુંજબાજી કચેરીમાં આવી શકે તેમ નથી” બાદશાહે કહ્યું કે “માફ કરૂં છું ભલે આવે.” એમ કહી માણસ એકલતાં, સેઢા જેઘાજીએ કચેરીમાં આવી. બાદશાહને સલામ કરી, તેઓના રૂબરૂ પિોતે જ કછોટો ખોલ્ય. અને જશાજી હમામખાનામાં જઈ પિશાબ કરી આવ્યા.
રજપુતનું આવું સખત બ્રહ્મચર્ય ફરજીયાત પળાતું જઈ બાદશાહ ઘણું ખુશી થયા. અને જશાજીને કહ્યું કે જે માગે તે આપવા તૈયાર છું” તેથી સોઢા જેઘાજીએ હાથ જોડી અરજ કરી કે “સાહે...! બાંહ્ય ગ્રહ્યાની લાજ રાખી, જશાજીને તેનું રાજ્ય પાછું આપી, અને ઘેર મોકલે એટલે આપે સર્વસ્વ આપ્યું છે.” તેથી બાદશાહે કુંવરને જામનગરનું રાજ્ય પાછું આપવાનો પરવાનો લખાવી આપી, સિકકે, માઈ મુરાતબ, અણુમુલ આશા લકડી” પાંચ હાથી, એકસઠ ઘોડા, અને અસંખ્ય રૂપીઆ આપી શીખ દીધી. ત્યાંથી જશાજી જનાનખાનામાં હુરમ પાસે રજા લેવા ગયા. અને હુરમે જોઈએ તે માગી લેવા કહેતાં, કુમારશ્રીએ હુરમના હાથ ઉપર હમેશાં રહેતું સેનાનું માદળીયું માગ્યું હુરમેં તે ન માગવા ઘણું સમજાવ્યા, અને બીજું કંઈ માગવા કહ્યું પણ જશાજીએ હઠ છોડી નહિ. તેથી હુરમે રીંસ કરી માદળીયાનો ઘા કરી, જશાજીના ખોળામાં નાખી કહ્યું કે “બેટા તારા દેહનું જતન કરજે, આ માદળીયામાં મેં હળાહળ ઝેર જમાવી રાખેલ છે, માટે સંભાળી રાખજે” એમ કહી કેટલાએક દાગીના અને સારી સારી ચીજે ભેટ આપી, તે લઈ જશે, પઠાણ રૂસ્તમખાનને મળતાં, રૂસ્તમખાને પણ પિોષાક દઈ, જામશ્રી સતાજી ઉપર કાગળ લખી આપ્યો. તે લઈ કુમારશ્રી સૌ માણસો સાથે જામનગર આવ્યા. પરંતુ સરબંધીના પગારની ચેમાઈ ચડી ગઈ હતી, અને ખજાનામાં તે
સોરઠી તવારીખના કર્તા ચંદ્રસિંહજીની દીકરી વેરે પરણ્યાનું લખે છે. પણ બીજા ઘણા ઇતિહાસકારે ચંદ્રસિંહજીની બેન વેરે પરણ્યનું લખે છે.