________________
૧૧
પ્રથમ કળા]
Àાળસ્ટેટને તિહાસ.
(૧૧) ઠાકેારશ્રી વાઘજી(વિ. સ. ૧૭૭૨થી ૧૮૧૬) ૪૪ વર્ષી
ઠાકારશ્રી કલાને કષ્ટપણું સંતાન નહિ હોવાથી તેમના નાના બંધુ વાઘજી ગાદીએ આવ્યા. તે ઢાંકેારશ્રી વાજી ઘણાંજ બહાદૂર હતા. તેમના વખતમાં જોધપુરના મહારાજા દ્વારકાની જાત્રાએ જતા હતા. તેએ રસ્તામાં ધ્રોળને પાધરે છાવણી નાખી પડયા હતા. તેમના માણસાએ ગામમાં પેસી વસ્તિના લેાકેાને કેટલીક હરકત કરવા માંડી. લેાકેાએ ઢાકાર વાધજી આગળ આવી ફરિયાદ કરી એટલે તે એકદમ પેાતાની ફાજ લઇ. જોધપુરના મહારાજની છાવણી પર ગયા ત્યાં તેએ બન્ને વચ્ચે લડાઇ થઇ, તેમાં જોધપુરના મહારાજ હાર્યો અને ઠાકાર વાધજીએ તેના હાથીનું પુંડ્રુ કાપી નાખી અને હાથીને દરબારમાં મેાકલાબ્યા. જ્યારે જોધપુરના મહારાજાએ ધણી આજીજી કરી ત્યારે તેમનેા હાથી પાછેા આપ્યા. આ વખતે મહારાજા દ્વારકા નહિ' જતાં જોધપુર પાછા ગયા. અને તે વખતથી એક કહેવત વાઘજીના વખતમાં ચાલુ થઇ । ‘અઠેય દ્વારકાં' આ કહેવત આજ સુધી ચાલે છે. ડાકાર ઠાકાર હાલેાજી ગોંડળની ગાદી ઉપર હતા તેમના તરનેા હાથીજી એક મેાઢી ફોજ લઇને ફેરા ફરતા હતા. એક વેળા મિતાણાના ખારામાં ઢાકાર વાઘજી ૬૦ ઘેાડાથી છાવણી નાખી પડયા હતા,ત્યાં આગળ થઈને ગાંડળવાળા હાથીજી ડંકા વગડાવી નીકળ્યા. ઠાકેારશ્રી વાધજીએ ડકા બંધ રાખવાનું કહેવરાવ્યુ', પરંતુ વાત તેણે માની નહિ. તેથી તે બન્ને વચ્ચે લડાઇ થઇ. ગાંડળ અને ધ્રોળ વચ્ચે વિના કારણે વેર ઉત્પન્ન ન થાય અને કાયમની *સુલેહ જળ વાય તેટલા માટે એક વિદ્વાન ચારણે ગોંડળ જઇ, ઠાકેારશ્રી હાલાજીને નીચેને દુહા કહ્યો. सोरठो- -हाला होथीने वार, गढ जाशे गोंडळ तणो ॥ सुतो साप म जगाड; वेरी थाशे वाघडो ॥ १ ॥ અઃ—હૈ ઠાકેાર હાલાજી તુ તારા હાથીજીને વાર (કજીઆ કરતા અટકાવ) નહિંતર તારા માંડળના ગઢ તારા હાથમાંથી જશે. કારણ કે વિના કારણે ઠાકાર વાધજી સાથે વેર કરાવી, સુતેલા સર્પને જગાડમાં. તે ઉપરથી બન્ને રાજ્ગ્યા વચ્ચે સુલેહ થઇ હતી. ઠાકેારશ્રી વાલ્જીએ ૮૦ વષઁનું લાંખુ આયુષ્ય ભાગવ્યું હતું. અને પેાતાની આખી ઉમર લડાઇમાંજ ગાળી હતી. તેઓ વિ. સ. ૧૮૧૬માં ૪૪ વર્ષ રાજ્ય ભાગવી સ્વગે સિધાવ્યા તેઓશ્રીને સાત કુંવરા હતા. જેમાંથી પાવિકુમાર જયંસંહજી (જેસંગજી) ગાદીએ આવ્યા. અને નાના મેજીને વિરવાવ (જે હાલ જામનગર તામે છે તે,) રાયબજીને સાલપીપળીયા જે પણ હાલ નગર તામે છે તે, ખીમાજીને રેઝીયા અને સેાનારડી અમરાજીને હજામચારા તેજાજીને આણુંદપુર અને ચાસીયા-પીપળીયા(જે હાલ નગર તાખે છે.)અને અજાજીને પીપળીયા અને વિરવાવની પાટી, એમ ગરાસમાં ગામે આપ્યાં.