________________
જામનગરને ઇતિહાસ. (પંચદશી કળા) ૩૧૭ મહેલ, ઝરૂખા, અગાસી, અખૂટ જળથી ભર્યા રહે તેવાં વિશાળ ટાંકાઓ તથા એરડા તથા દેઢીવાળા દરવાજા અને એક મજબુત કેઠે અને તે ઉપર દિવાદાંડી બંધાવી કિલ્લા બહાર પણ કેટલાક સુશોભિત મકાન બંધાવ્યાં હતાં. દરિકિનારે હેવાથી જામશ્રી વિભાજી દરરોજ ત્યાં હવા ખાવા પધારતા હતા. તેમજ એ પવિત્ર જગદંબાના ધામમાં જામનગરની તમામ હિંદુ જ્ઞાતિઓ દરવર્ષે એકવાર ઉજાણ કરવા ત્યાં જતી. આ પ્રાચિન સ્થળને જામશ્રી વિભાજીએ સુધાર્યું તે વિષે દહા:નાં. ૭
નાં. ૮ બાદશાહ અકબરના જન્મરાહો | I મહારાણી વિકટેરિઆના જન્મગ્રહ |
શા,
'શ૭N
૧૧
કે
૨
જ/રા. ૮
જે ગૃહકુંડલીઓ આપવામાં આવી છે તે આ ઇતિહાસની લગતી નથી. પરંતુ ઈશ્વરના અવતારો અને ચક્રવતિ શહેનશાહ તથા મહાન પુરૂષોના જન્મગ્રહો જાણવા સહુને ઇંતેજારી હોય, તેથી આપવામાં આવેલ છે. તેમજ મારી જન્મભુમિમાં રહેતા જોશીના ઘરમાં આવી હસ્તલખિત ગ્રહોના ખરડાઓ ઘણુ પુરાતની કાળના નિકળતાં, તેઓના ઘરમાં ઘણું પેઢીથી
જ્યોતિષશાસ્ત્રના જાણનારાઓ થતા આવે છે. તે બતાવવા અત્રે આપેલ છે. આગળ જામનગરના ગ્રહો તથા જામ રણમલજીના અને જામશ્રી વિભાજીના રહે જે આપવામાં આવેલ છે તે ગ્રહકુંડલીયો પણ આ પ્રાચિન ખરડામાંહેની છે, જુની લિપિ અને હસ્તષને લીધે કુંડલિમાં કોઈ સ્થળે વિદ્વાનોને ભુલ જણાય તો, તિષશાસ્ત્રીઓએ તે સુધારી અમોને જણાવવા કૃપા કરવી. કે જેથી બીજી આવૃત્તિમાં તે ભુલ સુધરી શકે. ( પુતાનેક રિપોર્ટમે લીખા હે કે-“મારવાડમેં જબ સસ્વત ૧૯૨૫ મેં અકાલ પડા, તબ અધિક દાનદેનેકી ઉદારતા શ્રી જામસુતા રાની પ્રતાપબાલાને દીખાયા વે પ્રતિદીન મન પકાહવા ભોજન ગરીબકાં બાટતી થી. ઉચ્ચ ઓર ભલે ઘરકે લેગ કે યહાં વે સ્વયં કિતનાહી સામાન ઉનકે ઘર પહોંચા દિયા કરતી થી.” ઇસસે પ્રગટ હોતા હે કી યે દાન દેનેમેં ભી અદ્વિતીય થી.–ચે કવિ કા ભી અધિક આદર કરતી થી. મારવાકે અકાલમેં સહાયતા બહાને ગરીબ કે દી. ઉસસે સરકારમેં ભી ઉનકી કારીખ્યાતિ હે ગઈ. પ્રતા૫કુંવરી રત્નાવલી કે તમે લીખા હે કે –“વિલાયતસે જે ખલિતાઆયા થા. કી ઇસ સમય મેં માતા અપની સંતાનકા પાલન ન કર સકી ઉસી સમયમેં મહારાનીજીને પ્રજાના પાલન કરકે ઉસે અકાલ મૃત્યુસે બચાયા.