________________
૩૬૮
યદુવંશ પ્રકાશ
(પ્રથમ ખંડ)
સાનથી રોાકની લાગણી પ્રદર્શિત કરવા નીચે લખ્યા રાજ્યાના મહુારાજા સાહેબે વિગેરે જામનગર (ખરખરે) આવ્યા હતાઃ——
નામદાર મહારાજાસાહેબ બીકાનેર, જયપુર, કોટા, ત્રીપુરા નરસિંહુગઢ, કચ્છ મહારાઓશ્રી, જીાગઢ નવામસાહેબ, ભાવનગર મહારાજાસાહેખ, ધ્રાંગધ્રા રાજસાહેબ, પારમંદર રાણાસાહેબ, મેરબી મહુારાજાસાહેબ, વાંકાનેર રાજસાહેબ, તથા લીંબડી, રાજકોટ, ધ્રોળ, પાલિતાણા અને મુળીના ઠાકરસાહેબે, તથા કચ્છ, બીકાનેર અને વાંકાનેરના યુવરાજ સાહેબે, બ્રીગેડીઅર એસ. કેમ્પબેલ સાહેબ, (મીલટરી એડવાઇઝર-ઇન-ચીફ, ઇન્ડીઅન સ્ટેટ સીઝ) પ્રીન્સ અલી એસખાન (નામદાર આગાખાનના પુત્ર) ડૉ. સર રીચર્ડ અને લેડી ક્રુઝ, પ્રો રાજીક વીલીયમ્સ, સર જ્યાĚ આર (કચ્છ) ક`લ સી. એસ. વીસ બી. એ. ડી. એમ. આ એન૦ મી. સી. લેટીમર, એજન્ટ સુધી ગવર્નર જનરલ ઇન સ્ટેટસ ઓફ વેસ્ટ ઇન્ડીઆ, મૅજર સી. એ. ડાન્ટ મીલીટરી એડવાઇઝર કાઠીઆવાડ સ્ટેટસ ફોર્સીઝ, પી. આર કેંડલ એસ્કવાયર, દિવાનસાહેબ જુનાગઢ સ્ટેટ, સર પ્રભાશંકર ડી. પટ્ટણી, ડી. બી. શુકલ એસ્કવાયર બાર-એટ-લેા, તેમજ મુંબઇ વગેરે અન્ય સ્થળેથી અને દેશાવરોમાંથી કેટલાક શ્રીમાના અને નવાનગર સ્ટેટના દરેક ગામના ભાયાતા અને પ્રજા વ
એ સમયે ચારે દિશામાંથી ખરખરાના તારાના દરોરા પડયા હતા તેમાં મુખ્ય તારામાં નામદાર શહેનશાહ, નામ. પ્રીન્સ ઑફ વેલ્સ, નામદાર વાયસરોય અને લેડી વીલીગ્ડન, મુખ્ય પ્રધાન, (પ્રાઇમ મીનીસ્ટર અને કેબીનેટના બીજા સભ્યો તરફથી) માજી. વાયસરોયસાહેબ, માજી સેક્રેટરી ઓફ સ્ટેટસ તરફથી, તથા બીજા રાજ્યદ્વારી પુરૂષો તરફથી અને સ્પોર્ટસમેન તેમજ તે નામદારના બીજા મિત્રો તરફથી, તેમજ દરેક દેશ કે જેના ઉપર બ્રિટીશના વાવટો ઉડે છે તે દરેક સ્થળેથી દીલગીરીના સખ્યાબંધ તારા આવ્યા હતા.
રાજકુમારશ્રી પ્રતાપસિંહજી સાહેબના હસ્તે ઉત્તર ક્રિયાની તમામ વિધી પૂર્ણ થયા પછી, રાજકુટુંબ, અમીર ઉમરાવ અને પ્રજાજનાની શાક સભા દરબારગઢની ચાપાટમાં મળી હતી, ત્યારે ઇ કર્તા તરફથી નીચેના શાકાગાર રચી ખેલવામાં આવ્યા હતા. જે વખતે ત્યાં હુજારો માણસાના ચક્ષુમાંથી ચેાધારા અશ્રુઓ વહ્યાં હતાં.
ઃ રણજીત વિરહ કાવ્ય :
( મરશીઆ—સારડા )
સવત
વિક્રમ સાલ, ઓગણીસે નેવાસીએ પ્રજાતા પ્રતિપાલ (આજ) હાલ્યા ત્રણી હાલારના ॥ ૧ ॥