________________
(પાડથી કળા)
જામનગરના ઇતિહાસ.
૩૯૧
એન્ડ હેામ મેમ્બરના માનવતા હુદ્દો ધરાવે છે. જેઓશ્રીનાં લગ્ન કાટાના રાઠોડશ્રી પૃથીસિંહુજીનાં કુવરી વેરે થયાં છે. (૫) રાજકુમારશ્રી દુલીપસિહુજી સાહેબ જેઆથી મહારાજાશ્રીના લઘુ બધુ છે. અને ઇંગ્લાંડની કેમ્બ્રીજ કોલેજમાં કેળવણી લીધી છે. સારાએ જગતમાં ક્રીકેટની રમતમાં સંપૂર્ણ ખ્યાતિ મેળવતાં પબ્લીક તેઓશ્રીને “ સેકન્ડ રણજીત” કહે છે. જેમના સંબધ નાંદાઢ નૃપતિના કાકાશ્રી કીરતસિંહજીનાં કુવરી સાથે થયા છે. નામદાર મહારાજા જામસાહેબનાં ભગીનીશ્રી નવલકુંવરખા કે જેએનાં લગ્ન ધ્રાંગધ્રાના મહારાજા રાજ સાહેબ શ્રી ઘનશ્યામસિંહુજી સાહેમ સાથે થયાં છે. તેમજ મહારાજશ્રી માહનસિંહુજીસાહેબનાં કુવરીશ્રી મનહરકુંવરમાસાહેબના સંબધ ઇડર મહારાજકુમારસાહેબ સાથે થયા છે. મહુ`મ મહારાજશ્રી દીલાવરસિંહજી સાહેબને સગીર વયના ત્રણ કુમારો છે.
મહુમ મહારાજા જામશ્રી રણજીતસિંહુજી સાહેબના જેષ્ટમધુશ્રી દેવીસિ હુજી સાહેબના કુમારશ્રી સવાસિ‘હુજી તથા કુ. શ્રી રાયસિંહુજી અને કુ. શ્રી રાજેન્દ્રસિંહુજી સાહેબ છે. જેમાંના લેફ્ટેન કુ. શ્રી સવાસિંહુજી સાહેબ જ`ન વાર વખતે આફ્રીકન લડાઇમાં એ વરસ સુધી રહી. રાજ્ય સેવા ખજાવતાં
ઘાયાલ થયા હતા.
અમાત્ય પરિચય
વસ્થાનશ્રી નવાનગરના વાલાશાન ખાનબહાદુર દીવાનજી સાહેબ મહેરવાનજી પેસ્તનજી ખી. એ. એલ. એલ. બી. સાહેબ આ સ્ટેટમાં લગભગ ચારેક દાયકાથી પ્રજા રાજા મન્નતુ હિત જાળવી અદ્દલ ન્યાય આપી રહ્યા છે, તેમની ગભીરતા ધનિષ્ઠા અને ઉચ આદર્શોથી લોકો તેઓશ્રીને એક દેવાંશી પુરૂષની ભાવનાથી પુજ્ય રૂપે વદે છે. ઇશ્વર તે ન્યાયમૂર્તિ આમાત્યને તંદુરસ્તી સાથે દીર્ધાયુષ બક્ષે.
શ્રીદ્યુત મહાશય ગેાકળભાઇ બાપુભાઇ દેશાઇ બાર, એટ લેા, આ સ્ટેટના રેવન્યુ સેક્રેટરી સાહેબનેા ચ હેઢા ધરાવે છે. તેઓશ્રીની કાય દક્ષતા, કુશાગ્ર બુદ્ધિ, સમય સુચકતા અને અપૂર્વ હીમત સાથે સાદાઇ ભલભલા લેાકેાના દીલને આકર્ષે છે. જામનગરના પ્રાર્ચીન દેવાલયાના જીર્ણોદ્ધારનું કામ પેાતાની જાતી દેખરેખ તળે ચલાવી ભીડભંજન જે જામનગર શહેરના અધિષ્ઠાતા દેવછે તેમના મંદીરના પુનરોદ્ધાર કરાવી જામનગર કેજે એકાટી કાશી કહેવાય છે. તેને યાગ્ય બનાવી જામનગરના ઇતિહાસમાં એ નડીઆદના નરરત્ને પાતાની કાર્બીઢીને અમર કરી છે.
મેડષી કળા સમાસા
ઈતિ શ્રીયદુવંશ પ્રકાશે પ્રથમૂખંડ સમાપ્તઃ