________________
×
શ્રીયદુવ॰શપ્રકાશ.
[દ્વિતીય ખડ
અ:——હૈ પતિ નિદ્રાના ત્યાગ કરેા જીએ, ઘેાડાઓ હુ કળ મચાવી રહ્યા છે, એવું જે તમારા શત્રુઓનું દળ તે દરવાજે પરાણારૂપે આવી ઉંભુ છે. (માટે તેની પરણેાગત કરા) सेंघट मुंशोहे नहि, गाढी सुणसांगाथ ॥ आज कठोडे उभसां, हरधोळ जोवण हाथ ॥ અઃ—હે સખિ આજે મને ધટપટ (એઝલ-મર્યાદા) ગમતા નથી આજ તો હું (શત્રુસ્માના શિષ કાપતા) હરધેાળાણી જશાજીના હાથ જોવા મહેલના ઝરાંખાતે કઢાર્ડ ઉભી રહી તેની મહાન કિતી સાંભળીશ,
सैल धर्मका क्युं सह्या, क्युं सहीया कठण पयोधर लागता, कसकसता जद
गजदंत ॥ कंत ॥१॥ *
અર્થ: હે પતિ તરવારેા અને ભાલાએની તથા હાથીએના દ ંતુશળેાની ભીંસટ કેમ સહન કરી શક્યા? કારણ કે આપની કામળ કાયામાં જ્યારે કઠણુ (પયાધરા) સ્તના ભીંસાતા (લાગતા) ત્યારે આપ આપના ાંરરને કસકસી (સાચી) લેતા.
(૩)ઠાકેારશ્રી બામણીયા,વિ. સ. ૧૯૨૦થી ૧૬૨૨–૨ વર્ષ)
ઠાકેારશ્રી જસાજી પછી ઠાકેારશ્રી બામણીયા ગાદીએ આવ્યા. અને પેાતાના નાનાભાઈ કરશનજીને સણાસરા અને મિરજીતે ડાંગરા એમ ગામે ગરાસમાં આપ્યાં તેમજ પોતાના દશૅાંદી ચારણુ નાખારેટ કે જેણે ઠાકાર જસાજીની બન્ને હાંશા પુરી કર્યા પછી કશું પિવાનું તથા માથે પાઘડી બાંધવાનું વ્રત લીધું હતું, તે કાર્ય પુરૂ થતાં તેને કસું પિવરાવી પાધડી વગેરે પેાશાક આપી,લખપશાવમાં ‘નાનાગામ’નામનું ગામ ખેરાતમાં આપ્યું હતું.(જે ગામ હાલ પણુ તેના વંશજો ખાય છે.)ડાકેારશ્રી બામણીયાજીએ ફકત એજ વર્ષ રાજ્ય કર્યું હતું. પરંતુ તેમના વખતમાં દેશમાં ચારે તરફ બહારવટીઆએ ફાટી નીળ્યા હતા, તે છતાં તેમણે પોતાનું રાજ્ય બહુજ બાહેાશીથી સંભાળી રાખ્યું. તેઓશ્રીને તેર કુંવરા હતા. તેમાં પાટવી કુમારશ્રી હરધેાળજીને ગાદી મળી.અને જીવણુજીને ચણેાલ, ઇટાલા, અને વિસામણ, (જેમાંથી વિસામણુ હાલ નવાનગર સ્ટેટને તાખે છે.) રવાજીને જાળીયા [જેનેા હાલ જાળીયાદેવાણીનેા જુદા તાલુકા છે] આસાજીને જાખીડા સાહેબજીતે વણપરીની પાટી, અમરજીને દામડા, ખેતાજીને ટીંબડી અખાજીતે વચલી ઘેાડી, અને પંચાણુજીને દેડકદડ એમ ગામેા ગરાશમાં મળ્યાં હતાં. મેજી, હર. દાસજી, જીણાજી, અને હમીરજી, તેએ ચારેય, તેમના પિતા ઠાકેારશ્રી બામણીયાજી દેવ થયા પહેલાંજ દેવ થયા હતા.
(૪)ઠાકારશ્રી હરધેાળજી બીજો (વ. સ. ૧૬૬૨થી ૧૬૬૦–૩૮ વર્ષ)
ઠાકેારશ્રી હરધેાળજીના વખતમાં વિ. સં. ૧૬૪૮ના શ્રાવણ માસમાં ધ્રોળથી એક
*આ સિવાય ઇસરદાસજીના રચેલા કેટલાક કુંડળીયા છંદો હોવાનું સાંભળેલ છે. તે જો ફ્રાઇ વાંચક વર્ગ અમેાને મેાકલશે તે ભવિષ્યમાં ખીજી આવૃત્તિમાં બહાર પાડવામાં આવશે,