________________
(વાડીકળા)
જામનગરના ઇતિહાસ.
નામદાર મહારાજા જામસાહેબના જવાબ
૩૮૩
નામદાર જામસાહેએ તે પછી તાળીઓના અવાજો વચ્ચે માનપત્રના જવાબ આપતાં જણાવ્યુ કે તમેએ આજે મને અત્રેવસતી મારી પ્રજાને મળવાની જે તક આપી છે અને મારે માટે જે માયાકુળ લાગણી બતાવી છે તે માટે તમારે ખરાદીલથી આભાર માનુ છું. હું જાણું છું કે તમેા બધા વેપાર ધંધા માટે અહી. આવી વસેલા છે અને તેથી વીખુટા પડેલા ખાળાને મળતાં તેના મામાપાને જેટલા આન થાય તેટલેજ આન આજે તમાને મળતાં મને થાય છે. તમાએ મારી અત્રેની મુલાકાત રાજ મારી કામકાજને લગતી જણાવી છે. પણ મારી પ્રજાને મળવુ તેને પણ હું વધારે અગત્યનું રાજદરબારી કામકાજ ગણું છું. સને ૧૯૦૯ થી ૧૯૩૧ની સાલ સુધી હું પણ જુદા બુઢ્ઢા દશામાં ફરતા એક પ્રવાસી હતા, મેં ઘણાં દેશમાં પ્રવાસ કર્યાં છે, લંડન અને પેરીસ જેવાં મેટાં શહેરો જોયાં છે. મારી ભુમી અને મારૂં પેાતાનું રાજ્ય મને જેટલું.. આ ણ કરે છે તેટલુ આકર્ષણ બીજા કોઇ દેશ કે શહેરે કર્યુ નથી. બધા સ્થળેાએ મને જોઇતી બધી સુખ સગવા મળતી હતી છતાં પણ હું મારી ભુમી માટે તલસતા હતા, મારૂ નવાનગર શહેર મુંબઇની જેટલું વિશાળ અને વેપાર ધંધા માટે આકર્ષણ કરનારૂં નથી, છતાં પણ તમેાને ખીજે ઠેકાણે વેપાર ધધા માટે જે સગવડા મળતી હેાય તેવી સગવડા આપવાને હું... કાશીષ કરીશ. અને તમે! જો જામનગરમાં તમારા વેપાર વધા કરવા માટે આવે તે હું. ઘણા ખુશી થઇશ. મારી પ્રજા તરીકે તમેા બધા સાથે મળીને મને જેટલી વખત તમાને મળવા માટે એલાવશા તેટલી વખત તમાને મળીને હું ખુશી થઇશ. મારી પ્રજાને હું મારા બાળકા તરીકે ગણું છું, હું હુંમેશ મારી પ્રજા અને તેના ભલા માટે વિચાર કરૂ છું અને જે પળ તેવા વિચાર વગરની પસાર થાય તેને નકામી ગયેલી ગણં છું. તમાને જે કાંઇ મુશ્કેલીઓ હાય તે મારી પાસે આવીને મને જણાવેા, અને જો તે મુશ્કેલીઓ દૂર કરી શકાય તેવી હશે તેા જરૂર તે દુર કરીશ. હું તમારા માંનેાજ એક છું. એમ તમેા સમજો, કેમ કે ધના ભેદ મારી પાસે નથી. જામનગરને મહુમ બાપુશ્રીએ આખી દુનિયામાં જાણીતુ' કર્યું છે. માપુએ ખી વાવ્યાં છે તેના ફળેા હું ભગવું છું. એડીદરની તેઓએ ખીલવણી કરી, આખી દુનિયામાં જામનગરની કીતિને જાળવી રાખવા માટે હું તમારી મદદ માગું છું, જામનગરના રમાર તેમજ જામનગરની પ્રજા એમ બધાં આપણે એક સયુકત કુટુ’ઞ છીએ અને તેવીજ રીતે આપણે રહેવુ જ જોઇએ. છેવટે તમાએ આજે મને તમેાને મળવાની જે તક આપી છે તે માટે તમારા ફરીથી આભાર માનુ છું.” નાળીએ !!!