________________
જામનગરને ઇતિહાસ (પડષી કળા) ૩૫૫ ओवर ओर अन्ड्रहेन्ड ग्राउन्ड बोल आदिककुं, राय रणजीतजाम बेट फटकात हे बाउन्ड्री बीना नहिं, बहादुरको घाव बीओ, फील्डींग भरनारसो, बीमार बनजातहे. बोलर बिचारो नहिं, स्टीककुं हठाय सक्त; पीछे प्रतिपच्छी सब, मनमें मुर्भात हे. १ बडे बडे बहादुर, गवर्नरो विचार करे, अरे अब अपनी, सहाय कुन करेगो. मेच तो अनेक हमे, किये यह महिपर, पण एहि मेच, जींदगीभर सांभरेगो. बोलकुं नहिं जीतात, स्टीककुं नहि हठात, भ्रात कुन हारेगो, ओर कुन जीतेगो. भने मावदान सुनो, साहेब सुजान सबे, राजा रनजीत जाम, आज 'रन'जीतेगो,२ गुन सब गावत हे, देश और विदेशमें, रम्य रशियन, चीन, ग्रीस,जापानमें. यूरोप, इंग्लांड, आयर्लीड स्कोटलांड अरु, जरमन एस्ट्रीन, जशगावत इरानमें. पंजाब ओर पतिआला,खेले वीभमाल लाला, बलुचिस्तान,तुर्कस्तान, ओर अरबानमें भने मावदान जदुरान, हिंदवान भान, रनजीत जश फेल रह्यो, भूपर सब थानमें,३ जीत जीत जीत, चहुखंड रनजीत जोम, बेट हे गांडिव बिओ, पारथ महाराजको. फेट कोउ झालत नहिं, भुप आखेट महीं, भीमकी गदाहे केंधों लांगुर कपिराजको केंधों परशुराम हुंकी, फरशी प्रगट भयी, केंधो यह बान, चहुवान पृथिराजको. भने मावदान, गदा, बान,फ्रसी, तोडइस, वेटतो बनायो, यह रनजीत महाराजको.४
. એ પ્રમાણે ઈ. સ. ૧૮૯૫થી ઇ. સ. ૧૯૦૪ સુધી વિલાયતમાં રહી એ રમતમાં ઘણું માન મેળવ્યું હતું. તેમજ વિદ્યાભ્યાસમાં પણ તેઓ બેરીસ્ટર– એટ લે થયા હતા. અને ઘણું ઘણા મોટા કુટુંબ સાથે મિત્રાચારી કરી તેઓને ચાહ મેળવ્યું હતું.
વિ. સં ૧૯૬૨ (ઈ. સ. ૧૯૦૬)માં જામ જશાજી દેવ થતાં, જામ રણજીત સિંહજીએ તુરતજ પિતાની ગાદીને દાવો નોંધાવ્યો, વારસા તરીકેનો હક ચોક હતો. તોપણ પહેલાં તો કેટલીએક શંકાઓ થવા લાગી, ચાર્લ્સ-એ-કીન્ટેઇડ સાહેબ લખે છે કે “ જામ જશવતસિંહજીએ અને તેમના માણસોએ પ્રીન્સ રણજીતસિંહજી વિરૂદ્ધ કેટલાએક ગપે ઠેઠ ગવર્નમેન્ટ સુધી ચલાવ્યા હતા. અને જશાજી ગુજર્યા પછી એવો પણ ગપ હતો કે હિંદુસ્થાનની સરકાર જામ જશાજીની વિધવાને દત્તક પુત્ર લેવાની રાત્તા આપે છે અને રણજીતસિંહજીને હક સદંતર બંધ થાય છે. આ ગપની અસર લાગતા વળગતા દરેકને પુર્ણ થઇ, પણ છેવટે धश्वर पक्षमा पाथी न्याय मन्या. मने 'सत्य मेव जयति' थतi वि.सं. १८६ना