________________
જામનગરના ઇતિહાસ
૩૫૩
( પાડષી કળા) થઇ ચુકી, તેમની વિરૂદ્ધએ પાર્ટી હતી, કે જેઓ અને તેમની તિભાત, રહેણી કરણી ચાલચલગત વગેરે તદ્દન ખાટી રીતે ખુમ વગેાવતા હતા. પહેલી પાટી કાળુભાના પુત્રના મિત્રોની હતી. તેઓ એમ ધારતા હતા કે “ કાળુભાના વારસને બિનવારસ ઠરાવ્યા છે, તે તેા બીક બતાવવા ખાતરજ હુવે તેમને ગાદી મળશે, ” અને બીજી પાટી જામ જશવસિંહુજના મિત્રોની હતી, એ ટાળીમાં કેટલાક સ્ટેટના હુલકા માણસો હતા. આવા નીચ માણસાની સામે થવુ આકરૂ હતુ, વળી નવાનગર સ્ટેટ જે રકમ કુમારશ્રી રણજીતસિંહુજીને દરમાસે આપતુ તે પણ બંધ થયું.
ઇશ્વર ઉપર ભરૂસો રાખી કુ૦ શ્રી રણજીતસહુજીએ એ બધી વાત મનમાંથી કાઢી નાખી અને પેાતાનુ અધુ લક્ષ ક્રિકેટની રમત તરફ દાયુ`. ઇંગ્લાડમાં તદ્દન અજાણી એવી નિશાળમાંથી અહિં આવેલા હેાને પહેલાં તેા યુનિવરસીટીની ક્રિકેટ પારટીએ તેમના તરફ દુર્લક્ષ કર્યુ. પણ તેઓ કોલેજ તરફથી રમ્યા તેઓએ રમતમાં વખતેા વખત સા, રન્સ અને તેથી પણ વધારે કરવા માંડયા. એટલે તેમના તરફ સૌનું ધ્યાન ખેંચાયું. કેમ્બ્રીજ ઇલેવન્સ' માટે તેમને પસંદ કરવામાં આવ્યા અને ત્યાં તેમણે ઘણું સરસકામ કર્યુ છે. સ, ૧૮૯૫માં ‘સેકસ' માટે તેઓ ચુંટાયા, અને આખા ઈગ્લાંડમાં સૌથી ઉત્તમ-બેટમેન' તરીકે પ્રખ્યાત થયા એમ. સી. સી. સાથેના પહેલા દાવમાં તેઓએ ૯૭ રન્સ કર્યો, અને તેમને કોઇ આઉટ કરી શકતું નહિ', અને પછી ૧૫૦ રન્સ કર્યાં. સસેકસ તરફથી તે ઋતુમાં તેઓએ ત્રણ વખત ૧૦૦ ઉપરાંત રન્સ કર્યાં. અને ૩૮ દાવમાં ૧૭૬૬ રન્સ કરીને સરેરાસ દરમતે ૧૦-૧૬ રન્સ કરી બતાવ્યા. અને ૧૮૯૬માં આથી પણ વધારે ખ્યાતિ મેળવી સસેકસ' તરફથી ૯૦૦ રન્સ કર્યો. આઠ વખત ૧૦૦ ઉપરાંત રન્સ કર્યાં અને કુલ ૧૧૧૩ રન્સ કર્યાં. આ વખતે ૪દાવમાં તેઓની સરેરાસ ૫૮–૨૫ આવી હતી, કે જે આખા ઈગ્લાંડમાં સૌથી વધારે હતી. ઇ. સ. ૧૮૯૭માં તેથી પણ વધારે ‘સેન્ચ્યુરીઝ' તેઓએ કરી. આ વખતે રમત રમવાની કળા અને રીતા ઉપર તેમણે એટલા બધા કાબુ મેળવ્યેા હતેા કે આ વર્ષમાં જ્યારે તેઓ જ્યુબિલી બુક આવ ક્રિકેટ’ એ નામનું પુસ્તક મહાર પાડયુ ત્યારે સૌએ તેબહુજ પસંદ કર્યું અને આખા ઇગ્લાંડમાં તેખુબ વખણાયું. તે વખતમાં સૌથી સારામાં સારા ક્રિકેટ રમનાર તરીકે તેઓ આગળ આવ્યા. ઇ. સ. ૧૮૯૭–૯૮માં સ્ટેડ સાહેબની ટીમમાં તે ઓસ્ટ્રેલીયા ગયા. અને એટસ્મેન તરીકે તેઓ એટલા બધા માનવતા થયા કે તે રમતનાં પરિણામના ખબર રૂટરના માળુસાએ હિંદુસ્થાનમાં તારથી આપ્યા. ત્યારે તેમાં ખાસ લખ્યુ * Ranji Only made 51 રણજીએ એકલાએ ૫૧ કર્યાં છે. સારામાં સારા મનારાઓ પણ આવી રમતમાં જો તેઓ ‘એકલા ૫૧' કરી શકે તા તે એક ‘‘રાજકુમાર કાલેજમાં આ સિવાય ખીજા સરસ અને મનુષ્યત્વવાળા ખીજોવિદ્યાથી' નથી ખરેખર એ શબ્દો સત્ય નીવડયા, તેએની બહાદુરી. ઉદારતા, અને સ્પષ્ટ વકતૃત્વમાં નિડરપણું અને મૈત્રીભાવ સદ્દગુણાથી તેઓને સમગ્ર અંગ્રેજ પ્રજા રણુજીના નામથી એળખવા લાગી.
..