________________
જામનગરનો ઇતિહાસ. (પંચદશી કળા) ૩૧૫ તૈિયારીઓ કરી રાખી હતી. પરંતુ દેવેચ્છાએ એ શુભકાર્ય કરવું પિતાને હાથે નહિં સરજાયેલું હોવાથી, પૂજ્ય પિતાશ્રીની ઇચ્છા પૂર્ણ કરવા જામશ્રી વિભાજીસાહેબે મોટી ધામધુમથી બાસાહેબનાં શુભલગ્ન જોધપુરના મહારાજા તખ્તસિંહજી સાહેબસાથે કર્યા હતાં. તે વિષે કાવ્ય दोहा-सावंत्री गीरजा सही, अधको तेजस आप ॥
नाम प्रतापह कुंवरी, बढतो प्रौढ प्रताप ॥१॥ जोधापुरके भुपति, तखतसींघ महाराज ॥ कुंवरी रणमल जामरी, समपि व्याह समाज ॥२॥ ગોળી ત્રપ સામે, હરિ વૈશવ |
पाणीग्रहण तादीन कीयो, सुरजशशीयर साख ॥३॥ વિ. સં. ૧૯૦૮ ના વૈશાખ માસની એકાદશીના રેજ બાશ્રી પ્રતાપકુંવરબા સાહેબના લગ્ન કર્યા તે વખતે જોધપુર તરફથી ભારે દબદબા ભરી જાન આવી હતી. તે લગભગ એક માસ સુધી જામસાહેબે રેકી ઘણુજ ખાત્રી બરદાસ કરી હતી, અને જાનમાં આવેલા અમીર ઉમરાવને હીરાના કંઠા, મોતીઓની માળાઓ, નંગજડિત કડાં અને વીટીઓ સહિત ઉમદા પોષાકની પહેરામણી કરી હતી. અને દાયજામાં જરીસુ વાળા, રૂપાના હેદાવાળા, ઘરેણથી, શણગારી ઐરાવત જેવા ત્રણ હાથીએ બઢ્યા હતા. અને સેના રૂપાના સાજવાળા ઘોડાઓ આપ્યા હતા. કેટલાક ઉત્તમ ઉટ, ગાય, ભેસે અને રથસહિત ઉમદા બળદોની જેડીયે આપી હતી. પેટીપટારાઓ, મ્યાના, સુખપાલ અને સર્વ જાતના નંગજડિત્ર ઘરેણાંઓ તથા શૃંગારસહિત દાસદાસીએ સેનારૂપાના પલંગ હિડાળાખાટ, સોનારૂપાના વાસણે અને સેનેરી જરીકામવાળા વસ્ત્રો તથા કીનખાબોના થાન વગેરે બઢ્યા હતા. એ પ્રમાણે બીજા કેટલાએક અપૂર્વ દાય આપો નાં. ૩ શ્રી સ્વામીનારાયણના જન્મગ્રહે
કે શ્રીયુદ્ધિષ્ઠિરના જન્મગ્રહો
નાં. ૪
ચ7૧૦રા. / ૨.૧ ૨
K૧૧
કે...૪