________________
જામનગરનો ઇતિહાસ. (પંચદશી કળા) ૩૧૩ બીજાઓના નામમાં ૨ મેરૂજી, ૩ જેસંગજી, ૪ લઘુભા, ૫ જીજીભા, ૬ દાનસિંહજી, અને ૭ માં વિભાજી, હતા.
વિભાજી સૌથી નાના હતા પરંતુ દૈવેચ્છા બળવાન હોવાથી, જેના ભાગ્યમાં નવાનગરનું રાજ્યસન લખાયું છે. તેના તપોબળે પિતાના છએ બંધુએ સ્વર્ગવાસી થયા, એટલે યુવરાજપદ મળનાં જામશ્રી રણમલજીના સ્વર્ગવાસ પછી જામશ્રી વિભાજીસાહેબ જામનગરની ગાદીએ બિરાજ્યા.
જામશ્રી વિભાજસાહેબના માતુશ્રીનું નામ સેનીબાસાહેબ હતું જેઓશ્રી લીબડી ભાયાત બલાળાના ઝાલાશ્રી વખતસિંહજી સાહેબનાં કુંવરી હતાં.
આ પ્રાતઃસ્મરણીય મહારાજા સાહેબની કારકીર્દી એટલી બધી ઉર્જવલ છે કે તેઓશ્રીના માટે જે કઈ લખવા બેસે તે એક જુદું જ પુસ્તક થાય, તેથી તેમાંની કેટલીક અગત્યની હકીકત ચુંટી અહિં લખવામાં આવી છે.
-: जामश्री विभाजीना जन्ममहोत्सवनुं काव्य :छप्पय-सवंत अढारसे सार, वरस त्रासी उन उपर ॥
विमलमास वैशाक, विसद चोथ रविवासर । रुतु बसंत पखवेत, सुगन सार सरसायन ॥
नखतरोहिनी जान, भान आगम उतरायन ॥ शुभ जोग लगन मिलीयत सकल, आनंदभयो अमेपको ॥ रनमाल गहे जदुकुल प्रगट, भयो सुजनम बिभेषको ॥१॥
અર્થ–વિ. સં. ૧૮૮૩ના વૈશાખમાસની સુદી ચેથને રવિવારે વસંતતમાં રહિણી નક્ષત્રમાં સૂર્યના ઉતરાયન શુભયોગમાં ને શુભ શુકનમાં જામશ્રી રણમલજીને ત્યાંથી વિભાજીને જન્મ થયો હતો.
૧e 7
જામશ્રી વિભાજીની જન્મ કુંડળી વિ. સં. ૧૮૮૩ શાલિવાહન શકે ૧૭૪૯ વૈશાખ શુકલ ચોથ ઈન્ટ ઘટી ૪-૧૫
આ તમામ લેબો રાજા પ્રજાના અન્ય અન્યપ્રેમની ભાવનાએ સ્પષ્ટ બતાવી આપે છે. નિકાવાના વેપારી રિસાઈ ગોંડલ સ્ટેટમાં જતા હતા. ત્યાં ખુદ દિવાનના હાથને ઉપરનો પત્ર જતાં તેઓ અટકી ગયા હતા. વળી સાધારણ બાબતમાં પણ ખુદ હજુરથી આગળ દરેક વાતને નિકાલ થતો. એ વખતે તમારી નહોતાં, અને ઝાઝા ખાતાઓ (Departments) ન હતાં, પ્રજાનાઆંસુ, પ્રજાના પિતાજ લુતા એમ ઉપરના લેખે સ્પષ્ટ કહે છે, ધન્ય છે. એ પ્રજાપ્રિય રાજવીને!
૪ સ્થળ સંકોચને લીધે. આ ટાટ આગળના પેજમાં છાપી છે;