________________
૩૦૬
શ્રીયદુવંશપ્રકાશ
अतीको ॥
कारीगर कीनी हद चातुरता rial अनोख जारी न्यारी न्यारी कीनी छब । विश्वक्रमारची सारी भारी नेक भक्तीको ॥ पुन्यको प्रकाश किधों जशको उजास दीसे । मनको हुलास के विसाल काम रती को ||
शोभाकी शिरोमनी के कवि वजमाल कहे । कीधोहे अनोठो कोठो पच्छोंधर पतिको ॥ १ ॥
(प्रथभण3)
અ—આ તે ઇંદ્રની અટારી છે. ? કે શ્રી શંકરની વાડી છે? કે કામદેવ અને રતિને વિલાસ કરવાનું ઠામ છે? કે આ વિશ્વકર્માએ ચતુરાઇના સમુહુ દર્શા બ્યો છે? કે આ પુણ્યના પ્રકાશ છે? કે આ શાભાના શિરામણી છે? કે આ સોવરની પાળે બનાવેલા પછમધરાના પાદશાહના કાઠો છે?
જામશ્રી રણમલજીને આઠ રાણીઓ હતી, અને સાત કુંવરો તથા એક કુંવરી હતાં. પાટવીકુમારશ્રીનું નામ બાપુભાસાહેબ હતું. (તેઓના જન્મ શ્રાવણ ચંદ્ર ૭ ના થયા હતા. ત્યારથી જામનગરમાં સાતમની સ્વારી ચડવાને પ્રચાર થયા હતા.) અને સૌથી નાના કુમારશ્રીનું નામ વિભાજીસાહેબ હુતું. અને કુવરીશ્રીનું નામ પ્રતાપકુંવરબા હતુ.
વિ. સ. ૧૮૯૬ ના વૈશાખ માસમાં જામશ્રી રણમલજીએ બાપુભાસાહેબ આદિ કુંવરોના વિવાહ ઘણી ધામધુમથી કરી, ઘણુંજ ધન ખચી અખંડ કિતિ भेजवी हती.
-: विवाह वर्णन काव्य :
॥ दोहा ॥
किता वेढ वींटी कडां,
पहरामणि जनजन करी, रावळजी रणमल || सरपोसां दुवसाल ॥ १ ॥ चवसें दीघा चारणा, कोटीधज केकांण ॥ छत्रपत देखी मन छळे, सण रीझे सुरतांण ॥ २ ॥ स्रोण साज लपेटिया, नख सिख रूप निहंग ॥ रणमल रीझे रेणवां, त्रयिया सार बडंग ॥ ३ ॥