________________
શ્રીયદુવશપ્રકાશ
(પ્રથમખંડ)
- (૪૮) (૧૬) જામશ્રી વિભાજી (૨ ) K (ચંદ્રથી ૧૮૫ શ્રી કૃષ્ણથી ૧૩૦) (વિ. સ. ૧૯૦૮થી ૧૯૧૧=૪૩ વર્ષ) જામશ્રી રણમલજીને સાત કુંવરે અને એકવરી પ્રતાપકુંવરબાસાહેબ નામે હતા. તેમાં પાટવીકુમારશ્રી અજાજી ઉર્ફે બાપુભાસાહેબ હતા. અને તે પછીના
સિકા
૩૧૨
નંબર.. ૫
જામશ્રી રણમલજી વચનાત કસમે કાલાવડ વારા દેવજી વેલજી તથા દોશી ખીમા ભવાન તથા માઉ મુળજી દેવજી તથા શેઠ. નારણજી પુંજાણી તથા મા. કચરા જીવણ તથા મહાજન સમસત જોગ જત સમાચાર ઇ. છે જે આદ્ધિ સાંભળામાં આવું ઇ છે. જે ખાકરાં બાબત તમારેને કસાઇને કજી થી હશે તે બાબત તમે દિવા કરવા બંધ કરા હસે તથા વેપાર બંધ કરો હશે એવી રીતે કરવુ ન જોયે માટે આ લેખ વાંચી દીવા કરવા તથા વેપાર કરવા ને તમે ચાર જણ આહી હજુર આવજો એટલે સમાધાન કરી આપશું. સાં. ૧૯૦૪ ભાદરવા સુદ ૫ (સાહી)
નંબર. હું
શ્રી આશાપુરાજી સહાય જામશ્રી રણમલ જામંત્રી જશાજી કે સુત
મેજે નિકાવાના ગાંધી ધારશી તા. ગારધન તા. વેારા સમસત જોગ જત સમાચાર છે જે કુમારશ્રી વિભાજીના નિરધારાં છે. તે ઉપર સાથે સરવેને તેડી વેલા આવજો.
જામશ્રી રણમલજી વચનાત અજરામર તા. માજન વગેરે ખેડુ શુભ લગન જેઠ વદ ૮ ભામવારના સાં. ૧૯૦૨ ના જેઠ સુદ ૩ (સાહી).
નિકાવાના વેપારી રીસાઇ, ગોંડલ સ્ટેટમાં જતાં તેને મનાવી નીકાવામાં પાછા રાખ્યા તે વિષેના નવાનગર સ્ટેટના દિવાન ભગવાનજી કરમશીના હસ્તાક્ષરના પત્રની—નકલ.-નં. ૭
મેાજે નિશ્ચાયા સુથાને વારાત્રી ૫ રામજી અજરામર શ્રી નવાનગર થી લી. ભગવાનજી કરમશીના જીહાર વાંચજો. સમાચાર છે જે તમે મનદુ:ખ ચૈઇ ચાલા ભરી નગર પીપળીએ જાતા હશે। એવુ આંહિ શાંભળામાં આવતાં સરકારશ્રીને અરજ કરી આહિંથી અસવાર મેાકલા છે. તે તમે કાઇ વાતે મન ઓછું રાખશેામાં તે ચાલાબાલા કાંઇ કરશેામાં દરબારશ્રી તમારૂ ધારૂ કામ કરી દેશે તમે દરબારના છેારૂ છે તે તમારૂ લેદેણુ કાઇ પાસે હશે તે વાખી મદત આપી પાર પડાઇ આપવામાં આવશે તે એઝા મીઠાશાથે લેણુદે વાંધા છે તે પચની રૂએ ઉકલે તેા ઉકેલજો તે પંચનીરૂએ ન ઉકલે તે તમે આંહી આવજો એટલે એઝા મજકુરઉપર મેશલ કરી પાર પડાવી દેવામાં આવશે. સં. ૧૯૦૬ ના વૈશાક વદ ૮ લી. ભગવાનજી કરમશીના જીહાર વાંચશે.