________________
શ્રીયદુવંશપ્રકાશ
राठोड ||
सज आडंबर सेनरा, रोगा भड आया नगरस उपरां, मूछां भ्रोंह मरोड ॥ २ ॥ એ રાડેડના સૈન્યે જામનગર આવી ગામથી ઇશાન ખુણામાં આવેલ તળાવની પાળના ટેકરા ઉપર તાાના માચા ગાઠવ્યા અને ત્યાં મહાન લડાઇ થઇ, તેમાં જામશ્રી તમાચીજીની જીત થઇ તે વિષે કાવ્ય છે કે—
૨૬૦
(પ્રથમખંડ)
छप्पय-तीत वागी तरवार, पार जमदाढ
आमोसामा आय, झडे खत्र बोह जाडावंधे
हलकारा ॥
जोर, किया हाले रण राखे राठोड, पडे केता अणपारा ॥ काढीया सीम बाहर करे, अजीत वयण कहीआ अशा || ठाकरा अहे देखो उसक, नगर बीयो मूर्धर नशा ॥ १ ॥ दोहा - जीत हुइ जामाणरी, अजीतस गयो अजीत ||
रवतळ वातां ए रही, कविता भांखे क्रीत ॥ १ ॥
આવી રીતે તલવાર ચાલતાં (કાકાભાઇ) હાલાજીએ પાતાના ચાન્દ્રાઓને પડકારી, રાઠોડા ઉપર હુલ્લા કરી, કેટલાક રાઠેડાને ધાર તળે કાઢી રણક્ષેત્રમાં રાખ્યા, અને કેટલાએકને જામનગરના સીમાડા બહાર કાઢયા, ત્યારે મહારાજા અજીતસિંહજી કહેકે “ઠાકરે! નગર પણ મારવાડની પેઠે બહાદુર છે. '' આમ કહેતાં અજીતસિંહુ જીત્યા વિનાના જવાથી,જામશ્રાની કિર્તિ કવિઓ કવિતામાં કહેવા લાગ્યા.
કાકાભાઈ
पछट्टा ॥
झपट्टा |
જામશ્રી તમાચીજીને કુંવર નહિ હેાવાથી, વાતા થવા લાગી (હાલાજી) હવે જામનગરની ગાદી ઉપર આવશે તે વિષે દાહા दोहा - जामपेट फरजन नहीं, बातां जगत बणाय ॥ अंत हालारे आवशी, टीलो नगर तकाय ॥ १ ॥ यह बातां सुण राणीयां, दलभींतर दुःखाय ॥
सुत हरधोळ बुलावियो, मासी सगपण मांय ॥ २ ॥
ઉપરની વાતા સાંભળી જામ તમાચીજીનાં રાણી દીલગીર થવા લાગ્યાં, તેથી જામ-હરધાળજીના કુંવરને (માસીઆઇ સગપણ હાવાથી.) ખેલાવી દત્તક લઇ તેને ગાદીએ બેસારવાની ગાઠવણ કરવા લાગ્યાં. એ ખટપટમાં જામથીતમાચીજીને
× કાઇ ઇતિહાસકાર કહે છે કે આ લડાઇને અંતે સુલેહ થવાથી અજીસિહજીને જામસાહેએ પચીશ ધેાડા અને અમુક રકમ આપી હતી. અને તે લઇ તેએ દ્વારકાની યાત્રાએ ગયા હતા, પરંતુ જામહરધાળજી, તે લડાઇમાં કામ અવ્યા? જીવતા રહ્યા?તે લખેલ નથી.