________________
૫૮
શ્રીયદુશપ્રકાશ
(પ્રથમખંડ)
- (૪૩) (૧૧) જામશ્રી તમાચીજી (૨ જા)
(ચંદ્રથી ૧૮૦ શ્રી કૃષ્ણથી ૧૨૫)ત્વ ૭ વિ. સ. ૧૭૭૧ થી ૧૯૯=૨૮ વર્ષ) જામતમાચીજી ગાદીએ આવતાં કાકાભાઇ, હાલાજી ખાસ પાસે રહ્યા. તે વિષે દહેા છે કેઃ— જુઠ્ઠો—નામતમાત્રી
તેં, દાહોદ્દેમેરા ॥
राजकाज मजलस करे, दीसे हकम सदेश ॥ १ ॥ હળવદના રાજસાહેબે, પેાતાને ગયેલી ગાદી પાછી અપાવવા મદદ કરી હતી તેના બદલામાં જામશ્રીએ તેને હડીઆણાનું પરગણું આપ્યું હતું. તેમજ તેમના પિતરાઈ ભાઈ ઝાલા નારણજીની મ્હેન સલામતખાનને પરણાવેલ તેથી દાયજામાં, ‘ચરખડી' ત્રાકુડા, અને “આ' એ ત્રણ ગામા, જામતમાચીએ આપ્યાં હતાં. કેટલાક સમય વિતતાં એ ત્રણેય ગામા, સલામતખાનના દીકરા રોર્ જમાનખાન અને દીલેખાને ગાંડળના ઢાકાર કુંભાજીને વેચાતાં આપ્યાં હતાં. (હાલપણ ગોંડલ સ્ટેટને કમજે એ ત્રણેય ગામા છે.)
વિ. સ’. ૧૯૭૫માં કચ્છના શઆ દેશળજીને આમરણ વિગેરે મહાલા ઘણે [ગીરે] આપ્યા હતા. અને રાએ દેશળજીએ વિ. સં. ૧૭૯૨ માં માલ'ભાને કિલ્લા બધાળ્યા હતા.
ગયેલી ગાદી પાછી મેળવવામાં વિશેષ ખર્ચ લાગવાથી તેમજ મરહુમ જામશ્રી રાયસિંહજીના સમયનુ પણ કેટલું ક દેવુ. હેાવાથી, એ વખતે રાજ્યને કર્જ કરવા ફરજ પડી હતી. તે કરજ પૈકી વિ. સ. ૧૭૭૫ ની સાલના એક અસલ દસ્તાવેજ કરી ૧૫૨૭૫) ના જામશ્રી તમાચીજીના હસ્તાક્ષરના મત્તા તથા મહેારછાપવાળા [લેખ] અમેાને મળતાં તેની અક્ષરે અક્ષરની નલ નીચે આપવામાં આવેલ છે.—
जामश्री तमाचीजी કટારનું ચિન્હ છે.) वचनात्
સવત્ ૧૭૭૫ વરખે મહા વદી ૧૩ દને પારવાત ઓઝાશ્રીધર તથા ઉપાદ્યા વિરજી તથા ઉપાદ્યા વશરામ તથા મેવાલ રામા ગૃહિત્વા જામશ્રી તમાચીજી પાસે જત જામશાહી કારી ૧૫૨૭૫) અકે પનરહજાર સેહું ને પ ચાતર પુરી લહેણી તેના ઠામ કસમે કાલાવડની માંડવી છે. રાજ ! કારી રા સવાએ રાજ ૧ સાં. ૧૭૭૫ ના ફાગણ સુદી ૨ થી ચાલુ કરી આપું છું તે તાથી લે. એ કારી કાલાવડમાં જામશ્રી રાજસધજીએ કુ‘અરપદામાં લીધી હતી. તેમાં ખન ર તથા લેખ ?