________________
જામનગરનાિિતહાસ
(ચતુર્દશી કળા)
૨૯૧
વિ. સં. ૧૮૬૯ ના ભય કર દુષ્કાળમાં જામશ્રી જશાજીએ જામનગર સ્ટેટની વસ્તીને પુષ્કળ દાણાપાણી પુરા પાડયાં હતાં અને અનેક સદાવ્રતા ચાલુ કર્યાં હતાં.
એજ દુષ્કાળના વખતમાં કચ્છથી જમાદાર ફતેહમામદ મેાટા લશ્કર સાથે જામનગર ઉપર પાંચમી વખત પુરાજોરથી ચઢી આવ્યા હતા. એ વખતે દિવાનજી રધુનાથજી કૃતિઆણે હતા. તેથી તેઓને તુરત મેલાવ્યા. પરંતુ તે બિમાર હાવાથી તેણે તેના ભાઇ રણછેડજીને ત્રણસેા સ્વાર ત્રણસે પ્યાદળ એક તાપ
૫ કૃતેસિંહ ગાયકવાડની ગાદીએ બેઠા બાબતનું રૂા. ૨૫૦૦૦) નજરાણું આપવું. } સરપદડ પરગણુ' ધોળને પાછું તાએ કરી દેવું.
ઉપરની સલાહ થયા પછી, બિટીશ તથા ગાયકવાડી ફાળે પાછી ગઇ હતી.
કાઠીઆવડ ડીરેકટરીના કર્તા, ડીરેકટરી :ભાગ ૧ લેા પાનું ૬૪૨ માં, એ લડાઇની વારતા વિષે લખે છે તેમજ વાકર સેટલમેટના આધારે જ્મીન જાગીરના ભામીયા, (અને નવાનગરના ભેામીએ. ઉપરના કાલકરાર કરતાં વધુ કરારા થયાનું લખે છે. તેમાં ઉપરના કરારને પણ સમાસ થાય છે. તાપણુ ખીજી કેટલીક વધુ કલમા હાઇ નીચે આપવામાં આવી છે
૧ કચ્છના મહારાજા મિરઝાં રાવ રાયધણુજીના પૈસા સંબધી લેણાના વાંષ્મી નિવેડા થાય તે પ્રમાણે જવાબ દેવા છે.
૨. સલાયાનું બધું બંદર તેની અસલ સરહદ સહિત ગાયકવાડ સરકારને હવાલે કરવું જોઇએ. તેની જે કાંઇ પેદાશ થાશે તે તમારી વાર્ષિક જમામાં એક લાખ રૂપી વધારા કરવામાં આવ્યા છે તે પેટે ગણાશે ખંભાળીઆ તરફથી જે જગ્યાના વેપારીએ પાસેથી પ્રથમ જે કાંઇ લેવાતું તે પ્રમાણે ખભાળીઆવાળા લેશે. ખંભાળીયામાં સલાયાના લે। જે કાંઇ માલ વેચે તે ઉપરની જગાતપણુ ખંભાળીયાવાળા લેશે. 3 મેાડપરને કિલ્લા પાંડી નાખવા જોશે.
૪ આરબની પરદેશી ફેાજતે બરતરફ કરી માત્ર ૩૦૦ જીના માસ રાખવાં.
પ કચ્છની કારી માટે અને શિરબધીને બરતરફ કરવા ફરીતે ન રાખવા બાબત ફીરમહમદ અને કરીમશાહ નામના મેટા સરદારને જામીન આપવા જોઇશે. શિબધી રાખવાને કાંઇ પ્રસંગ આવે તે તે વખત સરકારની પરવાનગી લેવી પડશે.
} લશ્કર ખ` માટે પદરલાખ કારીની જરૂર છે.
જે લેકાએ અંગ્રેજ અમલદારને ગેાપમાં મારી નાખ્યા, તે લેાકેાને બીનસંક્રાચે હવાલે કરવા. અને તેની લઇ લીધેલ બંદુક અને ધાડા પાછાં આપવા.
७
८
સ્ત્રી બાળહત્યાને બંદોબસ્ત તાડયા બાબત પાંચ હજાર રૂપીઆ દંડ આપવા, અને નગર તથા તેના તાબાની જગ્યામાં સ્ત્રી બાળ-હત્યાના ચાલ બંધ કરવા ભાટચારણાને
જમાન આપવા.