________________
૯૪
શ્રીયદુવ‘શપ્રકાશ
(પ્રથમખંડ)
અને બીજા તબુ રાવટીઓમાં, સુતેલા ઉપર ત્યાં જઇ દુકાની ગેાળીઓને મારો ચલાવ્યા, તેમાં કેટલાક મરણ પામ્યા અને કેટલાક છાવણી છેાડી નાસી ગયા, ફતેહુમહુમદના તંબુ પાસે કચ્છના પ્રસિદ્ધ સાદાગર સુંદરજી શવજી ખત્રી કે જેઓ દેશી વકીલ હતા. તેને તંબુ હતા, તેણે તુરતજ તંબુ બહાર આવીને સુલેહના વાવટા ચડાવ્યેા: તેથી બંદુકા છુટવી બંધ થઇ, કે તુરતજ તે સુંદરજી વકીલે વડાદરાના રેસીડન્ટ કાર્નીક સાહેબની સહીવાળા એક પત્ર દિવાન રણછે.ડજીને આપ્યા. તેમાં દુશ્મની અધ રાખવા ફરમાવેલ હતું તેથી લડાઇ માર્કફ્ રાખતાં સુદરજી વષ્ટિમાં પડયા અને ભાળી દીધેલા મુલ્કની નુકશાની તથા બીજી લુટફાટ કરેલી તમામ મિલ્કત પાછી સોંપવાના પોતે જામીન થયા. અને ત્રણ દહાડામાં ફતેહુમામદને વગર હરકતે કચ્છ તરફ સહિસલામત જવાદેવાનુ વચન રણછેાડજી પાસેથી મેળવ્યુ'. તેથી ફતેહમહમદ સાણસામાંથી સર્પ છુટે તેમ
ઉપર મુજબ કાલ–કરારો થયા, પણ પાછળથી તે માત્ર કાગળેજ રહ્યા. માત્ર સરપદડ પરગણુ. ધ્રોળ સ્ટેટને હવાલે સાંપાછું, અને મેાડપરના કિલ્લા આબાદ છે અને સલાયાબંદર પણ અત્યારે જામશ્રીને કબજે છે,
જશાજીએ કરી આપેલા
દરિઆઇ વહાણાને રક્ષણ કરવા વિષેતુ જાઅશ્રી દસ્તાવેજની નકલઃ—[કાઠીઆવાડ ડીરેકટરી ભા. ૧ લા પાને ૬૪૧ મે.]
મ લેાકાને ખબર આપવામાં આવે છે કે હું જામ જસાજી, એનરેબલ કંપનીના માન અને દોસ્તીની તસલ્લી કરવા ખાતર એનરેબલ કંપની તરફથી મેજર આલેકઝાન્ડર વૉકર સાહેબ અને મારા વચ્ચે થયેલી નીચે લખેલી કલમબદીનેા હું દસ્તાવેજ કરી આપુ છું.
î જે માણસ જમીનને રસ્તે મુસાફરી અગર વ્યાપાર કરે છે. તેને રક્ષણ કરવાની, અને જે માણસ રિઆ રસ્તે મુસાફરી અગર વ્યાપાર કરે છે તેને રક્ષણ કરવાની એક સરખી ફરજ હાવાને લીધે હું નવાનગરના જામ જશાજી દસ્તાવેજ કરી આપું છું કે મારા પ્રાંતમાં રહેનાર અગર મારી હુકુમત તળેનું ક્રાઇ માસ દરિઆઇ લુંટનું કામ ચલાવશે તેને ઉત્તેજન કે તે તરફ આંખઆડા કરવામાં આવશે નહિ. તેમજ જે માણસ દિરઆઇ લુંટના ધંધા કરે છે તેને મારા બદરામાં રક્ષણ કે મદદ આપવામાં આવશે નહિ. હું જામ જશાજી વળી લખી આપુ' છું કે તુાન ખાઇ આવેલાં વહાણાને બનતી મદદ આપી તેના કમનશીબ માણુસાના દુઃખમાં વધારા કરવામાં નહિ આવે અને ભાંગેલા વહાણાનેા માલીક હાજર થયેથી પેાતાના હક સાબીત કરી આપે, વહાણુઉરકાંઇપણ દાવા કરવા નથી.
? એતરેબલ કપનીના વહાણુ અને રૈયતને હ ંમેશાં છુટથી ધંધા રાજગાર સારૂ અમારા દરમાં આવવા પરવાનગી છે. અમારા તાબાના વેપારીને એનરેબલ કંપનીના પુરગણુાં અને ખદરમાં જઇ વેપાર કરવા એજ પ્રમાણે રજા મળવી જોઇએ. સંવત