________________
જામનગરના તિહાસ
(ચતુર્દશી કળા)
शाम जशो करे राजी ॥ नगराणे चाडे शाह || पाडे कोट आयो मेरु ॥ धीरने
૨૭૩
पंडिर મારા
ઉપરનું ભેટાળીંના કિલ્લા તાડયાનું કાવ્ય મિસણ નામાવાનુંકહેલ છે.
મેરૂ ખવાસને અને દિવાન અમરજીને, અરસપરસ સારો સંબધ હતા પરંતુ રાણા સરતાનજીને શિખવી ભેટાળીના કિલ્લા પાડવા દીધા નહીં, ત્યારથી બન્નેને કાંઇક અણબનાવ થયા. અને વખતે વખત દિવાન અમરજી મેરૂના કામમાં આડે આવતા તેથી તે આડખીલીનેા અંત આણવા મેરૂએ દગા રચી, ઝેર દઇ મારવા ધાયું. તેથી જામખંભાળીઆ મુકામે જલસા કરવાની ગાઠવણ કરી દિવાન અમરજીને આમત્રણ કર્યું. દિવાન સાહેબ તે સ્વીકારી ખભાળીઆ તરફે આવવા નીકળ્યા. પરંતુ પાછળથી તેને દગાના કાવત્રાની ખખ્ખર પડતાં, તેણે ક્હાનું બતાવી પત્ર લખ્યા કે ૬ જુનાગઢમાં નવામ સાહેબના દફતરી ખુશાલરાય નાગર ગુજરી ગયાના મને હાલમાં ખાર મળતાં, હું આવી શકીશ નહીં.” તેમ કહી તે જુનાગઢ પાછા ફર્યાં, તેથી મેરૂ ખવાસની મુરાદ પાર પડી
હું
સૉંવત ૧૮૩૯ માં મેરૂ ખવાસે ફરીને દિવાન અમરજીને મારવા માટે પારઅંદરના રાણા સરતાનજી અને ગાંડળના ઢાકાર ભાજી સાથે એકસપી કરી, અમરજી સામે ચડાઇ કરી, અને પાંચપીપળા આગળ તેના સામે લડતા, મેરૂએ
* એ કાવ્ય ગઢવી નામીસણે રચી, જામશ્રી જશાજીને... સભળાવતાં જશાજીએ લાખપાવમાં ‘મીઠાવેઢા’ નામનું ગામ ખેરાતમાં આપ્યું હતું. એ કવિરાજ ધુનાભાઇ, પેાતાના કુટુ'બમાં સહુથી મેટેરા હેાવાથી, કચ્છીમાષામાં વડીલને ‘બાવા' કહે છે તેથી સૌ કુટુંબીએ તેને “નેાબાવા” કહી ખેાલાવતા હતા, તે નેાબાવા પોતાના દિકરાને જ્યારે મચ્છુકિનારાના ગામ સરવડમાં પરણાવવા ગયા ત્યારે ધ્રાંગધ્રાના દશેાંદી ચારણુ પણ ત્યાં પેાતાના પુત્રની જાન લઇને પરણાવવા આવેલ હતા. અને તેએની સાથે ધ્રાંગધ્રાના રાજસાહેબને હાથી હતા. જ્યારે લગ્નવિધિ થઇ રહ્યો, અને ‘રાવળ‘ ‘મેાતીસર’ આદિ યાચક્રને દાત [પરવાહ] દેવા લાગ્યા. ત્યારે ધ્રાંગધ્રાના દાંદી ચારણની સાથે વાદાવાદીમાં એ નાબાવાએ સેંકડા ધેડાએ, રાવળ મેાતીસરાને આપ્યા હતા. તે ઉપરથી તે વખતને એક પ્રાચીન દુàા છે કે—
જુદા—વડોદરી રોવું, ધુન ટ્રીયા ધનવાન ॥
सो धजराजे ढंकीआ, राशारा गजराज
11
એટલે સરવડ ગામની શેરીએ નાબાવાએ યાચકાને એટલા ઘેાડા આપ્યા કે, ધ્રાંગધ્રાના રાજ રાયસંહજીને। હાથી જે તેના દશેાંદી ચારણે। સાથે લાવ્યા હતા તેને ઢાંકી દીધે! આમ ચારણે પણ ‘લાખપશાવ' લેતા તેમ દાન પણ આપતા હતા ઉપરના ભેટાળીના ગિતમાં તેને તમામ ઇતિહાસ આવી જાય છે માત્ર શાલ સંવત નથી. ઉપરનું ગીત અમેાને મુળીના ગઢવી પથાભાઇ પ્રભુદાન વીઠુના જુના ચોપડામાંથી મળેલ છે.