________________
૨૪૬
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) - બાપુકી જમીન જતાં કોઈ પુરૂષ કાંઇપણ પરાક્રમ ન કરે તે તે પુરૂષને ધિક્કાર છે અને તે તો કુળ લજામણે કહેવાય. પરંતુ આ બને બાંધવ તો મહા પરાક્રમી હતા. તે વિષે કાવ્ય છે કે – छपप्य-बे बंधव बरजोर, बडा प्राक्रम बरदाइ ।।
जोवन मदमत जोर, शेर यक एक सवाइ । जीम सिंध तके सिकार, महा मेगळ मदमन्ता ॥ एम धरा आगमे, छात्रपत होयस छत्ता ॥ असकणिका जीम अगनरी थोडी थकां बळ करे ।
नर इंद्र अरियां देखण नयण, ढाहण मुछां करधरे ॥ १ ॥ આ બન્ને બંધુઓ મેટા પરાક્રમીનું બિરદ પામનાર યૌવનના મદમાં મસ્ત બનેલા, એક એકથી સવાયા થયા. જેમ સિંહ મદોન્મત હાથીને મારવા શિકાર તાકે તેમ આ બન્ને રાજકુમારે પિતાની ઘર [પૃથ્વી] લેવા છતાથયા. જેમ અગ્નિની કણિકા થડી હોય પણ મેટું રૂપ પકડે તેમ નરલોકના ઈંદ્રરૂપ આ બને રાજકુમારો પોતાના દુશમનને જોવા માટે મુછો ઉપર હાથ નાખી તૈયાર થયા વળી બને ભાઈએ અરસપરસ કહેવા લાગ્યા કે –
| I ઍર પદ્ધો : जमीअंस आप जावंत जोय । करहे न जोर रजपूत कोय ॥ ताजनम घिख्ख कावंत ताय । यों तथा मात जोबन गमाय ॥ १ ॥
અર્થ–પિતાના બાપુકા ગિરાસની જમીનને એક અંશ પણ જતો જોઈ અને જે રાજપૂત ક્ષત્રીય] કંઇપણ જોર [ઉપાય] ન કરે તેના જન્મને ધિક્કાર છે તેમજ તેને જન્મ આપી તેની માતાએ પણ પોતાના યૌવનને વૃથા ગુમાવ્યું છે. ઇમારત કીસીકે હરક્ત ન હવે ઐસી કરે. આબે બારાન કદીમાસે નીકલતા હો વહા હીરો નીકલે. ઇસ વજેસે પારીખ ડુંગરસી વલદ સુભાગચંદ બીન હીરજી વ. ખેંગાર વ. મોતીચંદ વલદાન ડુંગરસી વ. સિરાજ, વલદ ખેંગાર કેમ વીશા ઓશવાલ બહેન કે બઅવઝ જામશાહી કરી ૬૫૦) કે બિલાદાવા પુસ્ત બપુસ્ત અઘાટ બિકાતા દીયા હ. ઉસીક કોઈ દાવા તકરાર ન કરે એર ઇસ જગકી સટીફીકેટકા કાગજ એક, કેરી હજાર છસો પચાસ મકાન દે સરન્યાયાધીસ કેરટસે હરરાજ હુએ ઉસમે કરી દેહજાર મકાન એકકી ઉસકા જુદા ખત લીખાયા. સંવત ૧૯૩૬ કી મહા વદ સાતમકા ઉસ ખતમેં આંક લીખા હે. બાકી કેરી ૬૫૦) હય સો ઉસ ખતમેં આંક રખા હે. એ મકાન ઓ ઝાકી હેલીએ હે તારીખ ૯મી શહરે જમાદીઉલ અવલ સં. ૧૨૯૭ બારાસો સતાનું હીજરી મુતાબિક ઇન, બિમારુતિ સે. ૧૯૩૬ કી ચૈત્ર વદ ૧૧ બુધવાર દસ્તખત મોઝુદીન વલદ કાછ બદરૂદીન.