________________
૨૫૦
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ)
તમામને જોયેલા નથી પણ આપશ્રીના દર્શીનથી મને તે તમામ જામશ્રીનાં આજે દર્શન થયાં તેમ હું માનું છું મતલ» કે આપશ્રી પણ આપના વડીલેા જેવાજ ભાગ ત્યાગમાં પૂર્ણ છે
ઉપરના કાવ્યમા જામનગરની ગાદી ઉપર જે જામશ્રી થઇ ગયા તેના નામેા આવવાની સાથે શુભ અલકારવાળું કાવ્ય સાંભળી જામશ્રી તમાચીજીએ કવિને પાશાક આપવા હુકમ કર્યાં. દૂરદેશ મારવાડમાંથી જામશ્રીની કીતિ સાંભળી એ વિદ્વાન કવિ જામનગર આવેલ પરંતુ તેને લાખપશાવ નહિ મળતાં ઉપરના પેારાક લીધા નિહ. અને લાખપશાવ મેળવવા માટે કંઇક હુ કરી, તેઓને બિરદાવા માટે એક નવુ કાન્ય મનાવી ત્યાં મેલ્યા કે;( એ કાવ્ય જીની જાંગડી (ચારણી) ભાષાનું (ગીત) છે.
।। ીત //
દું ગાન રામોજી વીર, વીરમદ્ર મહાનર । સત્તો, નમાજ, વધી. સામા II राजहंस वाज, कव्य दयण आवे शही। जाम थारे वडा राव जामा || १ || तण लखण समद्र नरनही उन्नड अजु । जाम विभा हरा, रीयण जुना ॥ सुयण सहे एतरा, तणी रासासतण । तमण वाडंमं शरमं आज तुना ||२|| धमळहरतणा लखधीर हर उधरे । हर लखण तणा हरनाथ होए ॥ नाथहर daणा सताहर निरखतां । सताहर लखाहर विरद सोए ॥ ३ ॥
અ—આજે જામ રાવળજીને ઘેર મહાવિર વિભાજી, કે સત્તાજી, કે અજાજી કે લાખાજી નથી, કે તે રાજહુ સો રૂપી કવિઓને ઘેર બેઠા ઘેાડાએ મેાકલી લાખપશાવ કરે. પરંતુ હવે તેા હે રાજા જામ (તમાચી) તે લાજ વધારવી તે તારા હાથમાં છે. વળી હે જામ વિભાજીના પોત્ર; આજે લાખા ફુલાણી કે જામ ઉન્નડજી પૃથ્વી ઉપર જુના દાતારો રહ્યા નથી માટે હે રાયસિંહજીના સુત એ બધાની શરમ (લાજ) રાખવી તે આજ તારા હાથમાં છે. વળી હરઘમળજી, લખધીરજી, હરનાથજી, સત્તા, લાખાજી, આદિ તારા દાદાઓનુ” બિરદા પળવુ એ તારા હાથમાં છે. કહેતાં એ બધાનાં ખરા તને સાહે તેમ છે.
ઉપરના કાવ્યથી જામશ્રી તમાચીજી ઘણાંજ ખુશી થયા, અને કવિ જીવણ રોહડીયાને લાખપશાવ કરી, કાળાવડ તામે રાજડા' તથા મુંડખાસીયુ' એ એ ગામા ખેરાતમાં આપ્યાં,-એ લાખપશાવ મેળવ્યા પછી કવિ ઘણાજ ખુશી થયા અને પેાતે જે આશાએ દુર દેશાવરમાંથી જામનગર આવેલ તે આશા પૂરણ થતાં અને પેાતાની ગરીબ સ્થિતિ દુર થતાં, એક કાવ્ય બનાવી જામશ્રી તમાજીને સ‘ભળાવ્યુ.—