________________
૨૩૨
શ્રીયદુશપ્રકાશ
(પ્રથમખંડ)
મહેલમાં રાજશ્રી ચંદ્રસિંહજી [જાગતા] સુતા હતા. ત્યાં જઇ તે તકના લાભ લઇ તેને કેદ કર્યાં. તેવામાં રાજસાહેબના માતુશ્રી ત્યાં આવ્યાં, અને મહેલ નીચે જોતાં પાતાના એકપણ સિરબંધી જોવામાં આવ્યા નહિં. પરંતુ શંકરદાસના માણસોથી મહેલને ઘેરાયેલા જોયા. શંકરદાસે પણ બુદ્ધિચાતુર્ય વાપરી, માસાહેમને વચન આપ્યુ કે “હું; થોડા દિવસ માટે રાજસાહેબને મારા સાથે તેડી જાઉં છું અને પાછા હું જાતે આવી પહોંચતા કરી જઇશ.” એમ કહી રાજ ચંદ્રસિંહજીને સાથે લઇ સહુ ધોડેસ્વાર થઇ રવાનાં થયા અને ઘેાડા દિવસમાં જામનગર આવી જામશ્રી જશાજી પાસે રજી કર્યાં.
જામ જશાજીએ મદહાસ્યથી કટાક્ષ કરી કહ્યું કે “રાજ પધારો ‘“એ ઉપરથી” ચંદ્રસિંહજીએ જવાબ આપ્યા કે એમાં આપ હસે છે શુ? શંકરદાસ નાગર, જે એક બ્રાહ્મણ છે તેણે મને છેતર્યાં, અને ખરેખર આપણે રાજપુતા બ્રાહ્મણથી છેતરાઇએ તે નામેાથી ન ગણાય’
રાણીજીએ આ બનાવ ચક્રમાંથી જોયા અને જામસાહેબના ઇરાદા, રાજસાહેબને બંદીવાન તરીકે રાખવાના જણાતાં, તે મનમાં બહુજ ચિડાયાં, અને તે વૈર લેવાનું મનમાં રાખી, શકરદાસ નાગરને રાજસાહેબને સહિસલામત હુળવદ પહોંચાડી દેવાનું ખાનગી કહેરાવ્યું. શંકરદાસે પણરાજસાહેબને તથા તેઆના માતુશ્રીને વચન આપેલ હાવાથી તેમજ જામસાહેબ પાસે રાજસાહેબને રજી કરવાનું કાર્ય પૂર્ણ થયુ' હોવાથી, તેજ દિવસે પેાતાના ચારસા લડવૈયા સ્વારો
અ—‘ પિતાજી પૈસા વિના દુ:ખી થાય છે” અને તેથી ખંભાલીએ રહે છે એમ જાણી જશાજીએ જબર જસ્તીથી ગાદીએ બેસી સ અમલદારાને ખેલાવી કહ્યુ કે “ તમે સર્વાં બેઠા છતાં જામશ્રી પૈસાનું દુ:ખ ક્રમ સહે? તમારા જેવા હારા કારભારીઓ જેની પાસે હાય તેને પૈસાનું દુ:ખ કેમ રહેવું જોઈએ '' એમ કહી, વર્કીંમાનશાહુ નામના દેશ દિવાન પાસેથી નવલાખ કારી, અને બીજાએની પાસેથી પણ યથા યેાગ્ય લખું, અ કરે।ડ કારી ભેળી કરી, અને જશાજીએ ખાંભાળીએથી જામશ્રી સતાજીને તેડાવ્યા તે આવતાં બાપ મળી આનથી રાજ્ય કરવા લાગ્યા.
દીકરા
એક સમયે ખુસીથી બેઠા હતા ત્યાં યુદ્ધની વાત ચાલતાં જેસા વજીરનું કહેલું. લામા (કાઠી)ની હરામ ખારીનું વચન યાદ આવ્યુ. તેથી જામશ્રી સતાજીએ કુમારશ્રી જસાજીને હુકમ કર્યાં કે “ ફાજ તૈયાર કરી લેામાકાઠી પર ચડાઇ કરો ” તેથી જસાજીએ જોશીને તેડાવી શુભ મુહુર્ત જોવરાવી શહેર બહાર ઝ ંડા ખડા કરાવી પ્રસ્થાનને તંબુ ખડા કર્યા, દસ દિવસની અંદર સ* ફાજ એકઠી કરી,નગારા પર ધેાંસા દઇ ફે।જ ચલાવી ખરેડી(ખેરડી)નામના ગામને ધેરા ધાણ્યેા, વીરાને પડકારી ગામ ભાંગી અંદર દાખલ થયા, તરવાર ચલાવી ધણાકાનાં માથાં રડાવી, ઘણા કાઠીઓનું સુડ કાઢી નાખ્યું, લામાના વંશમાં એકને બચાવા દીધો નહી, અને લામાને પણ માર્યાં, ખરેડી ગામને લુટી લગડી જીતના નગારાં બજાવી, પૌરસના ભર્યાં જસેાજી જામનગર પધાર્યાં,