________________
જામનગરના ઇતિહાસ.
(અગિઆર્મી કળા) ૨૩૦ ખેલતા હતા. તેમાં રાણીજીનું ધાડુ રમતમાં લઇ લીધુ. અને ધાડુ લીધુ તે વિષે કેટલાક શબ્દો મેલી તેઓને નાખુશ કર્યાં તે ઉપરથી રાણીજી ખેલ્યાં કે એક અમળાના હાથમાંથી નિર્જીવ ધાડુ' લેવું તુમાં શું રણવિરત્વ? જો તમારા બાહુમાં મળ હોય તે હળવદમાં મારાભાઇની ઘેાડારમાંથી ઘેાડા લઇ આવે તેા સાચી વીરતા વાપરી ગણાય.” જામશ્રી જશાજીએ એ વાતના ડસ રાખી હળવદની ધાડારના [રાજ ચંદ્રસિંહુજીના ] ધાડા હરણ કરવા લગભગ છએક માસ સુધી લશ્કરો મેલ્યાં પણ તે માણસે તેમાં કુંતેહમંદ નહીં નિવડતાં, પાછા આવવાથી જામશ્રી વધુ ચિડાયા, અને રાજ ચદ્રસિંહજીનેજ કેદ પકડી લાવવાની યુક્તિ રચી, રાણાવાવના થાણદાર [રણગી વીર] શંકરદાસ દામાદરદાસ. નાગરને [રાજ ચદ્રસિંહજીને પકડી લાવવા] હળવદ માલ્યા.
એ મુત્સદ્દી નાગર ગૃહસ્થે હળવદ જતાં સમાચાર જાણ્યા કે રાજ ચદ્રસિંહજીના કુમારશ્રી ગુજરી ગયા છે તેથી તે રાજસાહેબ રૂબરૂ ખરખરે જવાના મિસ લઇ ચારસા ધાડેસ્વારો સાથે રાત્રિ પડતાં હળવદમાં દાખલ થયા. મહેલ નીચે ધાડવારાને ગાઢવી પોતે રંગમહેલ ઉપર ગયા. શંકરદાસને રાજસાહેબ સાથે સબંધ હાવાથી તે અવાર નવાર હળવદ આવતા વળી હાલ શાકના પ્રસંગ હાવાથી ખરખરો કરવા માટે મહેલ ઉપર જતાં તેને કોઇએ અટકાબ્યા નહિં. રંગ
॥
વખતે તેટલી કારી શાલીક નહેાતી, તેથી જામ સતાજીને ખંભાળીએથી તેડાવ્યા. પરંતુ તે આવ્યા નહીં પણ ઉલટુ' કહેવરાવ્યું કે ‘મારા ઉપર આંહીના વેપારીઓનું કરજ થયુ છે, તે કારીએ મેાકલા એટલે તે ચુકવીને પછી આવુ ‘’ આ પ્રમાણે તેએર્બી પણુ ખરચી ખુટ હાવાથી કુમારશ્રી જશાજીએ નીચેના ઉપાય કર્યાં. ।। વન્દ્વી અંત્ ॥ खंभालीयेस सत्रसाल खांम || दुःख सहत रेत नहीं पास दाम ॥ खरचीस खूट जांणे खराय । उत कियो एक जशवंत उपाय ॥ १ ॥ उ क्रेस तखत बेठो उदार ॥ करसल बुलाय सब कामदार ।। हल सर्वे आय हाजर स होय ॥ कर कुनस उभ आगें स कोय ॥ २ ॥ उचरे बोल जशवंत एह, ।। सत्रसाल जाम क्युं दुःख सहेह || कह तुमस जसा कामोदकार, || हे खडा पास ટ્વીનર હાર || ર્ ॥ वृधमानशाह देसह दिवांन ॥ नों लाख लही इनपें निदांन ॥ दश पंचशत सह कामदार, || सब एक एक लींना कर कोटी आध मेळीस कीध, ॥ सत्रसाल जाम पित पुत्र दोय भेटे समेंम ॥ आनंद ओघ वरते
तेडेस
संभार ॥ ४ ॥
लीध ॥ अनेम ॥ ५ ॥