________________
1 -
શ્રીયદુવંશપ્રકાશ
*
* (પ્રથમખંડ)
साखे जाती वरसहो । परबत नाम परेख ॥२॥ मध आयो दोमळत । पेदळ सो परबत्त ॥
'एक मुंगल सुणते बचन। चानक लगी चलाय ॥
જોકે દર વરછી જીરી | ગામો માં ગાય | ક | : - ત તું તારિયાં. ઘર ઘર પર ઘાત !
तुटी तेग धरणा तणी । यते बथोबथ आय ॥५॥ घाय पुर दोनुं घणा । ओ धरणा अवसांण ॥ સંત સૂરો વિશે | પસન છુડાણા પાન ૬. कोके देखी यों कह्यो । अंग सुरातण एम ॥
ઠ્ઠા ના ગગા | શ ત મ | ૭ | दोनुं दळ रण देखतां । चारण धरणो चात ॥ सांम निमख ऊजालियो। अळराखि अखियात ॥८॥ धरणो नाम हुलामणो । रहियो जगां अरोड ॥ માંતર મમ કરાવવા નો ઢાળી દોટ | ૧ |
તે પહેલા યુદ્ધનું વર્ણન. બને જે તયાર થઇ સામસામે આવી ઉભી ત્યારે પર્વતછ ઉફે ધરણા નામને વરસડો ચારણ કે જે જેશા વછરની પાસે રહેતે હતો અને આગલની લડાઇમાં જખમી પણ થયો હતો તેણે વીરહાક કરી, મેદાનમાં આવી બાદશાહની ફોજવાળાઓને કહ્યું કે તમારી કેજમાંથી કઇ યોધ્ધ ધર્મયુદ્ધ કરવા આવતો હોય તો બેશક મારી સામે આવે ” આ વચનથી ચાનક ચડતાં બાદશાહી ફોજના એક મુગલે ઘોડા પરથી ઉતરી સામે આવી બરછી ચલાવી ત્યારે પર્વ તજીએ તે બરછી બચાવીને ભાલાને ઘા કર્યો, મુગલે પણ તે ભાલાથી પિતાને દેહ બચાવ્યો, પછી બને શુરાઓ તરવારથી સામસામા આવી ગયા, યુદ્ધ કરતાં ચારણની તરવાર ભાંગી પડી, બન્ને જણ ઘામાં ચકચુર હતા, તે પણ બાથબથ આવી ગયા. ત્યારે ચારણે મુગલને હેઠો નાખી નળગેટે બટકું ભરીને મારી નાખ્યો, અને તે વખતે ચારણનાં પ્રાણ પણ મુકત થઈ ગયાં, હાથી ઉપર બેઠેલા કાકાએ કહ્યું કે જેની પાસે આવાં માણસ છે. તેને આપણે કેમ જીતી શકીશું સઘળાઓએ ચારણની બહાદુરીનાં વખાણ કર્યા કે “ધન્ય છે ચારણને કે જેણે પોતાના ધણીનું નીમક ઉજાળી પૃથ્વીને વિષે પોતાનું નામ અમર રાખ્યું,” આવું ધર્મયુદ્ધ થઇ રહ્યા પછી બને કેજો તરફથી તેપો ઉપર બનીઓ પડી.