________________
૯.
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) . (૧૬૭) ૩૦ જામશ્રી હરભમજી (શ્રી ક. થી ૧૧૨)
" (વિ. સં. ૧૫૧૮ થી ૧૫ર ૫) જામબા હરભમજી વિ. સં. ૧૫૨૧ માં સેમિનાથની યાત્રાએ મેટા રસાલાથી ગયા હતા, તેઓશ્રી અનન્ય શિવભક્ત હતા સેરઠથી પાછા વળતાં હળવદમાં રાજભીમસિંહજી ગાદી ઉપર હતા ત્યાં રોકાણુ હતા ત્યારથી કચ્છ અને હળવદ (ધ્રાંગધ્રા)ના રાજેતેં સાથે સંબંધ જોડાયો હતો. વિષેશ કંઈ જાણવા યોગ્ય બનાવ બન્યો નહતો. ' જામશ્રી હરભમજીને હરધમળજી, કાજી, તોગ, ઉનડજી, દુદાજી, અને કબરછ નામના છ કુમાર હતા, તેમાં હરધામળજી ગાદીએ આવ્યા અને કાનાછના વંશના કાના શાખાના રજપુતે કહેવાયા તે સિવાઈ સઘળા જાડેજાએ કહેવાયા. તે જાડેજાએ શત્રુઓના ઘણુંઘણું સીમાડાઓ દબાવનારા થયા. (૧૮) ૩૧ જામશ્રી હરધામળજી (શ્રી ક. થી ૧૩)
(વિ. સં. ૧૫૫ થી ૧૫૩૮) આ જામના વખતમાં કંઇ ખાસ જાણવા ગ્ય બનાવ બન્યાનું મળતું નથી, તેઓશ્રીને લાખોજી, અજી, જગજી, અને હકે એ ચાર પરાક્રમી કર્મી કુંવરે થયા હતા, તેમાં ભાગ્યશાળી લાખાજી છત્રપતિ થયા, અને અજાજીના વંશજે ડુંગરાંણુ કહેવાયા અને તેઓને ભદ્રેસર અને ખાખરડા ગામને ગીરાશ મળ્યો જગાજીને ગીરાશમાં વીસેતરી નામનું ગામ મળ્યું અને હકાજીને કચ્છમાં હટડી નામનું ગામ ગીરાશમાં મળ્યું. (૧૬૯) ૩૨ જામશ્રી લાખાજી (શ્રી કુ. થી ૧૧૪)
- (વિ. સં. ૧૫૩૮ થી ૧૫૬૧) જામશ્રાલાખાજીએ ગાદીએ બરાજ્યા પછી ગુજરાતના બાદશાહને મદદ કરી હતી.
વસમુદ્વાકર (મોરબીને ઈતિહાસ) તથા ગોંડલના ઇતિહાસકાર લખે છે કે જામલાપે બહાદુરશાહ બાદશાહને પાવાગઢનો કિલ્લો જીતવામાં મદદ કરી હતી, અને તેના સ્મરણ તરીકે બાદશાહે જામલાખાજીને ગોંડલ આમરણનાં પરગણાનાં ૪૮ ગામે તથા છત્ર, ચામર, પિશાક, સિક્કા વગેરે આપ્યું હતું.
ત્યારે વિભાવિલાસના કર્તા પાને ૩૦મે નીચેનું કાવ્ય હુમાયુ બાદશાહને મદદ કર્યાનું લખે છે કે –
તો
लखपत फोजां लाखसो, शाकीनी सखीयात ॥ ગમ નમાયો સાદો, ધરમાળ નેતા છે. :