________________
૧૨૮ શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) हुं रावळ जो हटुं, सती तजदे पीय साधी ॥ होवते कळह रावळ हटुं, माने कीम संसार मन ॥
अब जीवण मरण प्रम उपरां, देवा क्रम असमेघ दन ॥ १ ॥ वि. वि.
અર્થ– મેરૂ પર્વત ચળાયમાન થાય ને સૂર્ય પૃથ્વી ઉપર પ્રકાશે નહિં મહા યોગેશ્વર ગભ્રષ્ટ થઇ સમાધી છોડે અને પાર્વતી સતી શંકરનો સંગ છોડી દે તે હું (રાવળજી) યુદ્ધમાં પાછો હઠું, વળી હું રાવળજી કલહ (યુદ્ધ)માં પાછો હઠી સંસારમાં જીવું એમ કેમ મન માને? મારે તો જીવવું મરવું ઇશ્વરાધીન છે. એમ માની શત્રુઓના સન્મુખ ચાલી ડગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મેળવવું છે.
વળી કહ્યું કે, મારી સલાહ પ્રમાણે આપણું શૂરવીરપણું અને પરાક્રમ આબાદ રાખવા માટે
हींमत जो कीमां हुवे, पोरश रजपूतां है
વિદ્યા તોપ રવી, વોનું જોતાં ૨ વિ. વિ. જે કોઇ રજપુતમાં, હીંમત અને પિરિશ હેય બંને દળે જોતાં શત્રુઓની તેના કાનમાં ખીલા ધાબી આવે, એ કંઈ શુરવીર પુરૂષ આપણી ફોજમાં હોય તો તૈયાર થાવ.
ઉપરનાં જામશ્રીના શૂરવીરતાનાં વચન સાંભળી, વજીરે સર્વ અમીર ઉમરેને જામીના તંબુમાં ઉપરની વાતનું બીડું ઝીલવાની કચેરીમાં હાજર થવાને પદારને હુકમ કર્યો, રાજ્યના ફરમાનને માન આપી સઘળા સુભટ જામશ્રીના તંબુમાં દાખલ થયા અને બીડાવાળે “ગોર બીડું લઈ કચેરીમાં ફરવા લાગ્યો.
૨૩ બીડું ફેરવવા વિષે હકીક્ત પણ
જે કાર્ય કરવા માટે રાજફરમાન થયું હોય, તે ફરમાન રૂપાની થાળીમાં રાખી તેના ઉપર નાગરવેલના પાનનું સોનેરી વગવાળું બીડું મેલી તે થાળી
રાજનાગર”ના હાથમાં આપે પછી તે રાજગાર સભામાં ફરતો જાય અને જે કાર્ય કરવાના ફરમાનનું બીડું હોય તે મેઢેથી બેલતો જાય અને શૂરવીરને બીરદાવતો જાય, એમ આખી કચેરીમાં એક છેડેથી બીજા છેડા સુધી ત્રણ વખત ફરી આવે, છતાં કોઇ તે બીડું ઝીલે નહિ, તે બી ફેરવનાર બરાજગરને વધુ કરવાનો હુકમ કરવામાં આવે, એ વખતે ગેબ્રાહ્મણને વધ થતાં કીએ રજપુત બેસી રહે? આ કમકમાટી ઉપજાવનારા પ્રસંગે જરૂર કઈ વીર પુરૂષ એ રાજસભામાંથી ઊભું થઇ બીડું ઝીલે, અને તે રાજગોર બ્રાહ્મણને મરતાં બચાવી અક્ષય કીતી મેળવે.