________________
જામનગરના ઇતિહાસ.
* શ્રી દશમી કળા પ્રારંભઃ
(દશમી કળા) ૧૯૯
ૐ (૩૫) ૩ જામશ્રી સત્રસાલજી ઉર્ફે સતાજી
(ચંદ્રથી ૧૭૧ શ્રી કૃષ્ણથી ૧૧૭)–(વિ. સ. ૧૬૨૫થી ૧૬૬૪ સુધી ૩૯ વર્ષાં રાજ્ય કર્યુ”) જામશ્રી સતાજી ભલસાણના ( કાઇ ઇતિહાસકાર લખે છે ભાદ્રેશરના ) શાઢા રજપુતને ત્યાં પરણવા ગયા ત્યારે ત્યાં રાયસીશાહુ અને વમાનશાહુ નામના બે ધનાઢય શાહુકારો રહેતા હતા. એ હકીકત જામશ્રીએ જાણતાં કન્યાદાન લેતી વખતે એ બન્ને શાહુકારોની પાતાના મામા આગળ કન્યાદાનમાં માગણી કરી, તેઓએ તે માગણી નાખુશીથી કબુલ કરી તેથી તે મને શાહુદ્વારા પાતાની અઢળક ઢાલત સાથે જામનગરમાં આવી વણ્યા એ શ્રીમાણિકાએ પેાતાનુ' નામ કાયમ રાખવા જામનગરમાં જૈન ધર્મનાં દેવાલયે અઢળક દ્રવ્ય, ખચી ધાવ્યાં. આ ધનાઢય ગૃહસ્થા આવી વસ્યા પછી જામનગરના દરિભાઇ વ્યાપર દેશાંતરમાં ઘણા વધ્યા હતા. તે વિષે કાવ્ય છે. કે—
અપ—વણીયા થા વેપાર,
અંતે કુજાર્' XIX || राजसिंह वधमान, धजकोटी धनधारह जळदद्ध केक जहाज, देश परदेशां जावे ॥ चीज विलायती चाव, लाख भरभर करलावे ।।
वरणी न जाय कविता वचन, शोभा नौतम शहेरकी ॥
कवळास धाम सुरपुर केना, कहीए पूरी कुबेरकी ॥ १ ॥ वि. वि.
અ—રાયસિઁશાહુ અને વમાનશાહુ જેવા કાટીધ્વજ શાહુકારો આવતાં ઘણા વેપાર વધ્યા. તેમજ દેશથી પરદેશમાં દરિયાઇ રસ્તે કેટલાંક વહાણા લઇ જઇ લાખા રૂપિઆની વિલાયતી ચીજો ભરી લાવવા મડ્યા એ વખતે નવાનગરની શાભા કાવ્યમાં વરણી ન જાય તેવી હતી. કવિ કહે છે કે તેને કૈલાસ ધામ કે ઇંદ્રપૂરી કે કુબેરની (અલકા) પુરી કહું?
- જામશાહી કેરી
ન
જામશ્રી સતાજીએ પાતાના બાહુબળથી આસપાસના કેટલાક પ્રદેશ જીતી લઈ પોતાના સીક્રો” પાડી સ્વતંત્ર અમલ સ્થાપવા બુદ્ધિ ચાતુર્ય ના ઉપયોગ કર્યાં.
* એ દહેરાં ચણાગ્યાની વિશેષ હકીકત આ ગ્રંથના તૃતીય ખડમાં છે.