________________
જામનગરને ઇતિહાસ. (દશમી કળા) ૧૮૫ જામનું લશ્કર જુનાગઢની મદદે આવેલ છે. પણ કિલ્લા બહાર અહીંથી બે કેષ દૂરના મેદાનમાં પડયું છે તેથી આજે અધરાત્રી પછી તેની કતલ કરી પછી જુનાગઢ સર કરીએ” આ નિશ્ચય કરી અમીર ઉમરા સો સોને તંબુએ ગયા. તેમાંનો એક અમીર ફરતો ફરતો ભડીઆરાને ત્યાં ખાણું ખાવા આવ્યો, અને તેણે દારૂના નિશામાં ભડીઆરને ઉપરની સંકેતની સઘળી વાત કહી આપી, ભઠીઆરે મૂળ જામનગરના વતની હોવાથી રડું બંધ થયા પછી તુરતજ જામની જમાં આવી. જેશા વજીરને સઘળી હકીકતથી વાકેફ કર્યા તે પછી જેશા વજીરે સહુની સાથે મંત્રણા કર્યા પછી સારા સારા પંદરહજાર સેનિકોને સાથે લઇ બાદશાહી છાવણ ઉપર મધરાત થતાં હલ્લો કરી કતલ ચલાવી, કેટલાક સૈનિકો કપાતાં અને કેટલાક ભાગી જતાં સરદાર મીરજાખાન પરાજીત થઇ પોતાને જીવ બચાવવા ઘોડેસ્વાર થઈ છાવણું બહાર ભાગી ગયો તે પછી જેશા વછરે છાવણ સર કરી, પરગ૯હાથી ૩૫૩૦ ઘોડા ૭૦ પાલખીએ કેટલીએક તોપો અને ઘણાક તંબુઓ તથા સઘળી જાતના હથીયારે હાથ કર્યા, સરદાર મીરજાખાન, પ્રથમ માંગરોળ અને ત્યાંથી કેડીનાર ગયાના ખબર મળતાં જેશા વજીરે પાછળ પડી ત્યાં પણ હરાવ્યું તેથી તે અમદાવાદ નાશી ગયો. જેશા વછરે પાછા જુનાગઢ આવી. દોલતખાન કે જેણે વચન ભંગ કર્યું હતું તેની સામો લડવા ચાલે, તે દોલતખાન લડવાને એટલો તો અસમર્થ હતો કે તેણે સૈયદો અને ચારણેને મેકલી વિષ્ટિ કરાવી, સુલેહ કરવા પ્રાર્થના કરી, પિતાની ભુજની માફી માગી તેમજ ઉપરના બદલામાં ચુર, જોધપુર, અને ભેડ, એ ત્રણ પરગણું (દરેકમાં ૧૨ બાર ગામ સાથે ) આપ્યાં તે લઈને જેવજીર જામનગર આવ્યા, તમાચણના પાધરમાં બાદશાહી સુબા
* ખુરમ સાથેનું યુદ્ધ - સરદાર મીરજાખાને અમદાવાદ જઈ સુબા શાહબુદીન અહમદખાનને કહ્યું કે જામનગરના જામની ફેજે રાત્રીની વખતે આપણું લકર ઉપર એચીતી
જ કીનકેડ સાહેબ–લેન્ડ ઓફ રન એન્ડ દુલિપ એ નામની બુકમાં લખે છે કેભાણજીદલને જ્યારે જુનાગઢની મદદ માટે મોકલ્યા, ત્યારે તેને જામશ્રી સતાજી પાસે એક હાથીની માંગણી કરી, પરંતુ જામશ્રીના મામાએ હાથી આપવાની ના પાડી અને હાથીના બદલે પાડાઓ લઈ જાવ તેમ મશ્કરી કરી, તે ઉપરથી ભાણદલેં ત્યાં પ્રતિજ્ઞા કરી કહ્યું કે
એક હાથીને બદલે બાદશાહી બાવન હાથીઓ લીવું તેજ મારું નામ ભાણજીદલ સાચું” જેથી છાવણી ઉપર ચીતો છાપો મારી, સુખના બાવન હાથીઓ કબજે કરી જામશ્રીને ભટ કર્યા હતા, વિભા વિલાસમાં એ પરગણુઓ નીચેની વિગતે મેળવ્યાનું લખેલ છે.
જુનાગઢના નવાબ તાતારખાં પોતે વજીર આગળ આવી શરમીદ થઈ કહેવા