________________
શ્રીયદુવંશપ્રકાર
(પ્રથમખંડ)
દેવા માટે આપ સેજે બારોટ. પિતાનું નામ તથા ત્રણ કેરી પાતા પાસે છે, તેવું વિઝના મેઢે સાંભળતાં તેમજ પોતે મહાદેવના અનન્ય ભકત હોવાથી તે વાત સાચી. સાની મહાદેવ ઉપર ભરોસો રાખી, આવેલ બ્રાહ્મણને ત્રણસેએ કેરી કન્યાઘને દેવા આપી દીધી, બ્રાહાણ આશીર્વાદ આપી ચાલતો થયો. બારેટજી નાહી મહાદેવનું પૂજન કરી, પિતાને ઘેર આવ્યા, તેજર મહાદેવશ્રી નાગનાથજીએ (નાગેશ્વરે) જામશ્રી સતાજીએ સ્વપ્નમાં આવી કહ્યું કે મારા ભકતરાજ (સેજાનાંધુ) બારોટને એક ગામ આપ” એવા શબ્દનો ત્રણવાર ભણકારે આબે, સાંભળતાં જામશ્રી જાગી ઉઠયા, ત્યાં (જામશ્રી સતાજીપણ મહાદેવના પરમ ભકત હેવાથી) મહાદેવનાં દર્શન થયાં, તુરતજ એ સ્વરૂપ અદશ થતાં. સ્વપ્નમાં સાંભળેલી આજ્ઞા શીર ચડાવી, ચપદારને બોલાવી ચારણુંપામાંથી સેજાનાં નામના ચારણને બોલાવવા હુકમ કર્યો. તેમજ પ્રાત:કાળમાં કચેરી ભરવા હુકમ આપે, હુકમ મળતાં જ ભાયા, વજીરે, અમીર ઉમરાવ, સહુ આવી મળ્યા, અને એ પ્રભાતનીજ કચેરીમાંજ સેનાધુ આવતાં જામશ્રી સતાજીએ લાખપસાવ કર્યા અને કહ્યું કે “નાગેશ્વર મહાદેવની આજ્ઞાથી “પીપળીઆ” નામનું ગામ હું આપને આપું છું, તેમજ એક હાથી અને જળશકા' નામનું બીજુ ગામ મારી ઉલટથી આપુ છું, તેમ કહી એ બન્ને ગામને ખેરાતી લેખ કરી આપો.
સાક્ષાત શંકરના ગણ સમાન સેજાનાંધુએ મહાદેવજીને એ મહાન પર્ચો જાણુ એ સમયને એક છપય બનાવી કચેરીમાં બોલ્યા, તેમાં ઉપરનો તમામ મજકુર આવી જાય છે, જેથી નીચે લખવામાં આવેલ છે. छप्पय-संवत् सोळ चाळीस, साल एही लेखीय सबळ ॥
बीज तिथि बुधवार, आशो मास :पख उजळ ।' માસ સોના , જામ સત્રણg *TI | નાળો નામ ઈ. , ગામ અપાઇ છે. . परभात पसा कीनो पहब, थरु पीपळीओथ्यपीओ ॥
वीभेशनंद दाता वडंम, उपर जळशको अपीओ ॥ १ ॥ અર્થ—વિ. સં. ૧૬૪૦ ના આસો સુદ બીજને બુધવારની પ્રભાતે દાતારમાં શ્રેષ્ઠ એવા વિભાજીના કુંવર જામશ્રી સતાજીએ સેજાનાંધુને પીપળીયું તથા જળસકું એ બે ગામ અને એક હાથી આપી લાખપસાવ કર્યા હતા
૯ હાલ તેના વંશજો નાં કાલીદાસ તેજમાલભાઇ વિગેરે એ પીપળીયું ગામ ખાય છે વિકર સેટલમેન્ટ વખતથી તે ગામ ગાંડળ સ્ટેટ નીચે છે, અને તે (હાલ નાંધુના પીપળીઆના નામે ઓળખાય છે) અને જળશા નામનું ગામ હાલ જામનગર તાબે છે. (જેનું નામ ગેઈન પર છે) કે જ્યાં હાલમાં એરોપ્લેન ઉતરવાનું સ્ટેશન રાખેલું છે.)