________________
શ્રીયદુવંશપ્રકાશ . (પ્રથમખંડ) જામશ્રી અજાજીનારાણું સતિ થયાં એ વિષેનું દ હસ્તલખીત પ્રતમાંથી મળેલું પ્રાચિન કાવ્ય. छप्पय-लखसंपे जश लिया, किया परवा केकाणां ।।
जके जगत जीतिया, पूहां सरछात्र पणाणां । शांमनेह साचवण, पखां त्रयकरण पत्रि ।
करुणाळवदन सुरजकुंवर, मोहतजे धर सोहमन ।।
सोय देख सति अजमालसंग, आगमे उं. झीलण अगन॥ १ ॥ કુટ ઉંચે છે તેના ઉપર મજીદ બાંધાવેલ છે. તેની દિવાલમાં ત્રણ કીબલા છે તે કીબલા વાળી દિવાલથી ઉત્તર તથા દક્ષિણમાં બે દિવાલ ચણવામાં આવી છે તે મચ્છદ વચ્ચે વચ્ચે પડયારમાં એક મોટું જાળનું ઝાડ છે તે ઝાડ તળે કુલ આઠ કબરો છે તેમાં સાત કબર એક લાઈનમાં ઉત્તર દક્ષિણ લાંબી છે પરંતુ તે સાતમાં પુર્વની ત્રણ સરખી છે ને તે પછીની બે કબરો છેડી લાંબી છે એટલી વિશેષતાથી જણાય છે કે તે તેના સરદારોની હશે તે પછીની પશ્ચિમની બે કબરે પહેલાંની ત્રણ કબરે જેવડી છે એ સીવાય એક કબર પુર્વ બાજુની પહેલી કબરની ઉભી લાઇનમાં એટલે તેનાથી દક્ષીણ બાજુએ છે તે પણ બીજી કબરો જેવડી છે પડથાર ઘણો જ વિશાળ છે તે ઉપરથી અનુમાન થાય છે કે તે તળે એક મોટો ખાડે ગળાવી તેમાં ઘણી લાસો દફનાવી હશે અને ઉપર માત્ર આઠજ જણાઓ (સરદારો) નીજ કબરો બનાવી હશે તેમાં કાંઈ લેખ નથી.
ભુચરમેરીની જગ્યા વિશાળ અને બેઠી ઘારડીવાળી હોવાથી આસપાસનો પ્રદેશ જેવામાં આવે છે આવળ, કંટાળા, બાવળ, બેરડી, અને કેરડાં વિગેરેનાં છુટા છુટાં ઝાડ છે ભૂમિ ઉપર જતાં તે ભૂમિ વીરભૂમિ હોય તેમ જણાય છે તેની સાથે તે સ્થળ રણક્ષેત્રનું હાઈ કંઈક અંશે ભયાનક અને સુનું લાગે છે હજારો કે લાખો માણસોના લેહીથી ભીંજાએલી અને તૃપ્ત થએલી એ ભૂમિ અનેક વિરોને પિતાના ખોળામાં પિઢાડી પોતે હજી તેડીને તેવીજ સેંકડો વર્ષ ગયાં છતાં તેજ સ્થિતિમાં પાણીપતના મેદાનની “ભાણેજડી સરખી ભૂચરમોરી” વિરેના પાળીઆઓને પિતાના રજકણોથી નવરાવી રહી છે તે જાણે કેમ વિરોએ તેને પિતાના રકતથી નવરાવી તેથી તેને બદલે આપતી ન હોય ? તેવી કલ્પના કરાવે છે અને તે સમરાંગણમાં જનાર અતિથિને પિતે સુનકાર રહી ભૂતકાળના બનાવોની યાદી કરાવે છે, આ જગ્યાએ દર વરસે શ્રાવણ વદ ૦)) અમાસને દહાડે મેટો મેળો ભરાય છે અને હજારો માણસે એ વીરભૂમિમાં બાર માસે એક દિવસ જઈ ઘૂળી નાન કરી આવે છે. પ્રભુ એ વાર ભૂમિપર પડેલા વીર પુરૂશ જેવા ફરી કાઠિવાડમાં વીર પુરુષો સજાવે અને સૌરાષ્ટ્ર
* એ અક્ષર વાળા ભાગને કાગળ ફાટી ગયો છે.