________________
જામનગરને ઇતિહાસ. (અષ્ટમી કળા) ૧૩૯ ઉદાસ રહેતા હતા. પરંતુ વિદ્વાન કવિઓના ઉપદેશથી ઘણું લાંબી મુદતે પણ રોગ છોડ્યો હતો. તે વિષેના કાવ્યું છે કે.
II છ In समहे सास उसास, सदा हरधोळ सभारथ ॥ हो बंधव हितकार, पंड रण कहिये पारथ ॥ तोड तमायच तखत, लगे दावस धरलीधी ॥
ગાઢ ધમઝ વાવો, જે છોછ કરોધt | धर नाग लीये पुनिलिहणधर, रटण एम रावळ रहा ॥ हरधोळ जशा जोखम हुवा, कहो ऊछरंग खाटण कहा ॥ १॥
વ વચન છે. તે कहे सोड कवियंद, सबह जोखम पृथ्वीसर ॥ अल मुरातण उबर, अंतजस रहेसु अमर ।। रावण भडीया राम, काम लखमण अतकीधो ।। कापे रण दशकंथ. तखत, विभीषण दीधो ॥ ममधाम पूग हरधोळ प्रम, सत्रहर धर खाटीसहे ॥ रजपूत मरण खगधार रण, यह तो घण उछरंग हे ॥ २ ॥ बि.वि.
અર્થ–ઘણુ ઉદાસી બતાવી જામશ્રી કહેવા લાગ્યા કે હે બંધવ! તારી ભુજાના બળથી આ સવ એને જેર કરી ફત્તેહ મેળવી, તે હવે તું જે ભાઈ જતાં અને બીજી પૃથ્વી ખાટવાને કાંઈ પણ ઉત્સાહ રહ્યો નહીં. આવાં જામશ્રીના વચને સાંભળીને વિદ્વાન કવિઓ કહેવા લાગ્યા કે, મહારાજ આ પૃથ્વીને નિમેતે અનાદી કાળથી એમ થતુ આવેલ છેરામ રાવણના યુદ્ધમાં પણ લક્ષ્મણજી યુદ્ધમાં મુછખાઈ પડયા હતા. એ યુદ્ધમાં જ ફતેહ મેળવી રામે વિભીષણને ગાદી આપી હતી. ક્ષત્રીયોના ધર્મ પ્રમાણે તરવારની ધારવડે યુદ્ધમાં મૃત્યુ પામનાર, સ્વર્ગે જાય છે. અને તેનું નામ પૃથ્વીમાં અમર રહે છે. આમ સમજી હરઘોળજીને શેક કરે લાયક નથી.
ઉપરના ધિરજનાં ઉપદેશી વચનોથી જામશ્રીએ ઠાકરશ્રી હરધોળજીના કુમારશ્રી જશાજીને ધ્રોળથી તેડાવી હરધોળજીને શેાગ છોડાવ્યો. અને ઠાકરશ્રી જશાજીને શરપાવ, તરવાર, તથા કેટલાએક ઘોડાઓની બક્ષીસ કરીને હરળાણુની પાઘડી બંધાવી કહ્યું કે, “હવે તું મારે મન હરધોળજી તુલ્ય છો” એ પ્રમાણે દીલાસે દઈ વિદાય કર્યા