________________
૧૭ર
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) પૂર્ણ શાક્ષી પુરે છે, મૂર્તિઓ પણ રણછોડ. ત્રીકમરાયની અદૂભૂત છે, અને દંત કથા કહેવાય છે કે એ મુનીબાવો એ દેરાંતળેના ભોંયરાવાટે પોતાની તુલસીની લાંબી માળા, મુકી અદશ્ય થયા છે, હાલપણુ એ તુલસીની માળ ઘણુજ જીણી સ્થિતિમાં ભોંયરામાં છે, તેમ તેના પુજારીઓ કહે છે.
ઉપરની રીતે મનના સવે મનેરથે પૂર્ણ થતાં, પોતાની ગાદી નિષ્કલંક જળવાય, અને પોતાની પ્રજાનું પાલન બરાબર થાય, એ બે વાતની ભલામણ જેશાવરને તથા સર્વ ભાયાતોને આપી, પાટવીકુમાર (પોત્ર) લાખાજીનું કાંડ
જે શાહરધેળાંણીના હાથમાં સેંપી પિતાની મેર તથા સિક્કો આપી, સર્વ ભલામણ ઠાકરશ્રી જશાજીનેકરી-એ મુજબ સવાસો વર્ષનું લાંબુ આયુષ્ય ભાગવી જામશ્રી રાવળજીએ કાર્તિક સુદી ૧૧ (દેવદિવાળી)ને દિવસે વૈકુંઠવાસ કર્યો.
જામશ્રી રાવળજી જેવા પ્રતાપી દેવરાજ જતાં સર્વત્ર શેક છવાઈ રહ્યો, અને તમામ નાગરીકજનો રાવળ જામની પાલખી સાથે શમશાને જવા સારૂ દરબારગઢમાં આવ્યા, અને ત્યાં રાજરીતીથી સર્વ અંતિમ સંસ્કાર થયા પછી સહુ રાજસ્મશાને આવ્યા, માત્ર એક ફટાયા કુમારશ્રી વિભાછ પેટમાં દુ:ખાવાનું બાનું કાઢી સાથે ન આવતાં દરબારગઢમાં રેકાયા, તે વખતે કેટલીક રાણીએ પણ પાછળ સતી થવાને ચાલીઉ, વિગેરે મતલબનાં કાવ્ય છે. કે' ' ગુન છa
" राजरीत रावळह, राम री जेम रहावे ॥ सतवादी हरीचंद, करण दत भोजकहावे ॥ महासूर रणमध्य, भीम अर्जुण ब्रदभारी ।
વરાછામી રણવાર, ઉપર વાત છે . આ मेर जसो बड माप मन, धीर अडग पणधारीये ॥ इक छत्रराजरावळ करे, वार जलंधर वारीये ॥१॥
आयु सबासत एम, रघस भोगवी रावळ ॥ आपेदान अपार, नाय असनान गंगजल || समपे सको मोर, हेळ लखपत स हाथां ।।
शिखामण निजसार, अनंत भंडार स आथां ।।। पामीयो मुगत साजोजपद, धर हरि चरणां चित्तधरे ॥ जश वास लीयो रावळ जगत, अंतअमरपुर ओधरे ॥ २ ॥
છે તો II जाते रावळ जाह, कारण मन एसोकीयो ।
सपी लखपत बांह, हाधाणी जशमालने ॥३॥ * ધ્રોળના કારશ્રી જેશાજી,