________________
જામનગરના ઇતિહાસ.
(નવમી કળા)
૧૫૭
પર્યંત દાનપુન્ય કરવાના સંકલ્પ કરવા ગારે જણાવ્યું.” એ ઉપરથી ત્રણે રાજવીએએ મનમાં દૃઢ પણે વિચાર કરી જગદીશના મંદિર સન્મુખ ઉભા રહી ગાર દેવતાએ રૂબરૂ સૂની શાખે હાથમાં ગામતી જળ લઇ નીચે મુજબ સ૯૫ કરી પ્રતિજ્ઞા કરી કે—
૧ જામશ્રી રાવળજીએ કહ્યું કે “સવા પહેાર દિવસ ચડતાંસુધી જેટલા ચારણા મારી આગળ યાચવા આવશે તેટલાને હુ. ૧) એક ધાડાનુ દાન મારી જગી પર્યંત આપીશ મારો એ સંકલ્પ શ્રીજગદીશ્વર પૂર્ણ કરે”..
૨ હળવદના રાજશ્રી માનસિંહુજીએ પ્રતિજ્ઞા કરી કહ્યું કે જામનગરથી જેટલા યાચકા રાવળજામ આગળથી ઘેાડાએ લઇ હળવદ આવશે તે અંધા હું ધાડાઓ ઉપર નાખવાના સ`ખલાદી સામાન આપીશ.”
૩ પરમારથી સેશાજીએ પ્રતિજ્ઞા કરી કહ્યું કે, જામનગરથી રાવળજામ આગળથી ઘોડા અને હળવદથી તેના સામાન રાજસાહેબ તરફથી લઇને જે યાચકા સુળીમાં આવશે તેઓને તે ધાડાઓના જોગાણ માટે હું. એક વર્ષ ચાલે તેટલા ખાજરી ભરી આપીશ હું. તા નાના તાલુકદાર છું પ્રભુ ટેક નભાવે.
ઉપર મુજબ ત્રણે રાજવીઓએ ગામતી જળમાં સ્નાન કરતી વેળાએ પ્રતિજ્ઞાઓ કરી અને શ્રી રણછેાડજીનાં દર્શન કરી સહું સહુને ઉતારે ગયા.
જામશ્રી રાવળજી કેટલાક દિવસ દ્વારકામાં તથા બેટમાં રહી ત્યાં થાડાક બ્રહ્મભેાજનો કરાવી ધર્મોની ધ્વજા ચડાવી અગણિત દાતા આપી જામનગર તરફે ફ્રેંચ કરી.
કામઇ, માતાના શ્રાપ
દ્વારિકાથી વળતાં મજલદરમલ કરતાં કરતાં જામશ્રી પાતાના બારાડી” નામના પ્રદેશમાં પધાર્યા. ત્યાં (હાલ દ્વારકા લાઈનનાં ભાતેલ સ્ટેશનથી દક્ષિણ દિશામાં આવેલ) પીપળી ઃ નામના ગામની હદમાં પાણી તથા વૃક્ષની છાયાં જોઈ ત્યાં વિશ્રાંતિ લેવા છાવણી નાખી, તેવામાં પેાતાના ચાંદી તુ ખેલ ચારણ” ગારાંભડી ગામેથી જામશ્રીની સલામે આવ્યેા. જામશ્રીએ તેના યાગ્ય સત્કાર કર્યાં, અને જમ્યા પછી તેના સાથે પરચુરણ વાતે કરવા લાગ્યા, આ ગારાંભડીના તુએલ ચારણને પીપળીઆના તુએલ ચારણા સાથે અણુમનાવ હતા, તેથી તેઓનું બુરૂ કરવાના ખરામ ઈરાદાથી, સમય જાણી જાયમી આગળ વાત આઠે વાત લાવી જણાવ્યુ કે “અન્નદાત્તા! આ પીપળીઆ ગામમાં હાભરડીના જેશા ગઢવીની દીકરી કામ” ને ત્યાં, એ ધેાડીઓ (દેવ ગી-પાણીપૃથ્વી છે, તે બન્ને ધોડીઆ તે પચ્છનાપાદશાહની પાયગામાં ચાલે તેવી
ઊધાંસીએ તથા દળીએ એ ભરત કામની તથા પલાણ મેાવડ, ઝાંઝર, ઢુ મચી વિગેરે રૂપાના લગામ તથા સરક, હીરની ગાદી મશરૂની કછીખડીએ વિગેરે સામાન