________________
જામનગરના ઇતિહાસ.
(નવમીકળા)
'
‘રગત કાઢ ” થયા, અને તેની પીડામાંજ તે નિસ ગુજરી ગયા.
પ્રતિજ્ઞાનું પાલન
૧૬૩
જામનગરમાં બીરાજી જામરાવળષ્ટએ દ્વારામતિમાં લીધેલ પ્રતિજ્ઞા મુજબ દરરેાજ સવાપ્રહર દિવસ ચડતાં સુધીમાં જેટલા યાચકા આવે તેટલાને હીરની સરકે, ઘેાડાઓ આપવાં શરૂ કર્યાં “શ્રી જડેશ્વર મહાદેવજીના પ્રતાપે ધાડારમાં દરરોજ નવાં નવાં ધાડાઓ ઉત્પન્ન થતાં, અને દેશદેશાવરના ારા કર્ણાક તારીફ સાંભળતાં ધાડાએ લેવા આવતા. જેને જામરાવળજી ધાડુ આપતા તેતે ખાત્રીના:લેખ લખી આપી માથે માર છાપ છાપી તેને હળવદ માકલતા.
હળવદમાં પણ રાજસાહેબે અનેક કારીગરોને મેલાવી, શખલારી સામાન દરેક જાતના તૈયાર કરાવી સ્ટારમાં રાખતા, અને ધેાડા તથા લેખ લાવેલા કવિને એકાદ એ દિવસ રાખી, ધાડાના તમામ સામાન આપી લેખ નીચે પાતાની માછાપ છાપી, મુળીએ માકલતા હતા,
મુળીના ઢાકારશ્રી શેશાજી પરમાર પણ મને રાજસ્થાનની સહી સિકકાવાળા લેખની ખાત્રી કરી, મારમાસ જોગાણુ જોઇએ તેના હિસાબ કરી, બાજરાનાં ગાડાંએ આવેલ કવિને ભરી આપતાં.
આમ કેટલાક સમય ચાલ્યા પછી હળવદના રાજસાહેબના મનને થયુ' ત્રણ માસમાં તેા અસખ્ય ચારણેા, ધાડાએ લઇ આવ્યા, હુછ તા વ` પુરૂ' થયું નથી ત્યાં હજારો રૂપીઆના સામાન જોયા, માટે આવા હુજારાના ખર્ચમાં ઉતરવા કરતાં કઈક ઉડી રકમ હરાવી આપીએ તેા કારીગર વિગેરે રાખવાની ઉપાધી આછી થાય, એમ વિચારી એક પત્ર લખાવી જામશ્રી રાવળજીની સલાહુ પુછાવી.
પરંતુ લીધેલી પ્રતિજ્ઞાતુ પુરેપુરૂ પાલન કરનાર પ્રતાપી જામરાવળ એ
*
સૌરાષ્ટ્રની રસધારા ભાગ ૩ ત્રીજામાં આ વાત લખી છે. તેમાં જામલાખાજીનું નામ છે, અને કામઇનું સ્થાન છુડા ગામે બતાવેલ છે, પરંતુ જામનગરના જીના ઇતિહાસેા અને વૃદ્ધ ચારણેાના કસ્થ સાહિત્યમાં એ શ્રાપ રાવળજીનેજ થયાનું જણાય છે. દુહાઓમાંજ રાવળ રાફ્ ન છેડીએ' તથા ‘‘લાખણુશીયાત” વિગેરે નામેા સ્પષ્ટ આવે છે. પર ંતુ લાખણશીયાત' ને। અર્થ નહિ જાનાર ક્રાઇ માણસે 'લાખણુશીયડા' એમ દુહાઓ ખાલી હકીકત સાથે વાત કહેલી હશે, તેથી તે વાત તેમ છાપવામાં આવી હશે, જાંમુડામાં તેનું ગામે સ્થાનક નથી, વળી તે બધા ‘પરજીયા' ચારણા છે, કામમાતાના જન્મ હાખરડી જેશા નામના તુંખેલ ચારણને ત્યાં થયા હતા, અને પીપળીઆના તુંમેલ ચારણામાં સાસરૂ હતું હાલ પણ તે ગામ કામના પીપળી” એ નામે પ્રસિદ્ધ છે ને ત્યાં ઝુંડ પણ હૈયાત છે. તે અમેાએ તે જગ્યા જોઇ છે,