________________
જામનગરના ઇતિહાસ.
(અષ્ટમી કળા)
૧૪૫
ચાલાક પક્ષી ચાખા સમજી ખાવા જાય છે; ત્યાં તે ભુદેં નીચે પડતાં નાશ પામે છે તેથી તે ખાઇ શકતું નથી. એમ વખત વખત તે ખાવા જાય તે ખુદ નષ્ટ થાય. તેથી તે અઝકાઇ જાય છે. (અટકી થ`ભી જાય છે.)
ઉપરની હકીકતના દહેા, તથા કવિની વાત સાંભળતાં જામરાવળજીને રાત્રિની વાત મળતી આવતાં ઘણાજ ખુશી થયા અને તે કવિને લાખપશાવ કર્યાં, એ વખતે બળધાગાધાએ દ્વારિકા જતી વખતે દહેા, પાદપુતી માટે આપેલ તે બીજા કાઇ કવિએ પુરો નથી કર્યાં,, પણ એ દુહા, પુરોપુરો મારાથીજ પૂ થયેલ છે, તે વાતની ખાત્રી ઉપરની પાપુતીથી કરાવી આપી, હુવે આપણે પહેલી પાદપૃતી ના દુહાના ભાવ જોઇએ કે,
॥ રોતે * ૧અધર ૨ગળ પહંમત્તિ,
આ રઢીયા તો વાર ॥ (તે) તાર્યા, પછવધીર રા, મોર્ન, રથી મા II & II અ—હે જામલખધીરજીના કુંવર રાવળજી તે એટલા બધા કવિઓને (દાનમાં ધાડા આપી) ધાડે ચઢતા કર્યાં કે, તે ધાડાઓના ચાલવાથી આકાશમાં, ધુળ, એટલી બધી અધર ચડી રહી કે, જાણે પૃથ્વીનું બીજું પડ, ફેસ ન બંધાઇ રહ્યું હાય? હૈ રાવળજી એ ધુળ ઊંચી ચડવાથી, તે શેષનાગના માથા ઉપરની પૃથ્વીના ભાર (ઉતાર્યા છે.) ઘણાજ આછા કર્યાં છે,
ઉપરના દુહા, જામશ્રી રાવળજીએ કેટલા ધેાડાએ બક્ષીસ કર્યા? તેના ખરેખર હીશાખ આપે છે. અને એ જડેશ્વર મહાદેવજીની સહાયતાથી, જામરાવળજીનું નામ, ધાડાઓના દાન ઢવામાં દાતારોની પહેલી પક્તિમાં આવે છે. ઉપરની રીતે જામશ્રીના દરબારમાં અભણ ચારણ કવિએ, પાદપુતી આ કરી હતી, આ વાત વૃદ્ધ ચારણ દેવાના કસ્થ સાહિત્યમાંથી મળતાં અત્રે આપવામાં આવેલ છે.
* ૧
૨
૩
ઉંચી પૃથ્વીનીરજ ઉડીરહી
*
૫
ઘેાડા લાખાજીનાપુત્ર શેષનાગ
શ્રી યદુવંશપ્રકાશે અષ્ટમી કળા સમાસા,
७
ખો