________________
જામનગરના ઇતિહાસ.
(અષ્ટમી કળા)
ग्रह दळ एक तरफ, रुंक रथ रुंड नचाया ॥ तोगडे कान खीले तहां, फिर काटे टंट चामंड जेम सोढो सचत, पग दळ थोभे खीले तोप खीलीयां, पाड झंडा पतसाइ || ऊक्रस खळ ऊपरां, बळे खग झाट बजाइ || हूइस बीरां हाक, सणी हुंराय सटकां ॥ चड भड आया चोक, लियण खगधार लटकां ॥ झटकाळ बोह मचते झडी, आयलखां लख झुमीया || तिण ताळ अंग तोगा तर्णे, घाव चोरासी घुमीया ॥ २ ॥ वि. वि.
फरहरा ॥ इणपरा ॥ १ ॥
૧૩૧
અ—પાંચસો પેદળ માણસાએ આવી તેના ઉપર તરવાર ચલાવી વીરહાંકા થવા લાગી ફેજમાં પણ જાણ થઇ ગઇ અને માથાઓના અને ધાના ઢગલા થવા લાગ્યા. આ પ્રમાણે યુદ્ધ કરતાં તોપાના કાન બધ કરી શત્રુના ખેડા કરેલા ઝંડાને પણ પાક્કો. ચામુડરાવ નામના સામતે જેમ ચઢ શહેડનું સૈન્ય થાભાવી રાખ્યુ હતું. તેમ તેગાજીએ સદ્ગુના સૈન્યને થાભાવી, ધણીનુ કામ મજાવ્યું, તે વખતમાં યુદ્ધ કરતાં કરતાં સાઢા તાગાજી વિગેરેના અગમાં લગભગ ૮૪ ચારાસી જખમા હતા.
ઉપરનું અદ્ભુત પરાક્રમ જોઇ ભાણજેઠવા, તથા અન્ય રાજાએ તે વીરાનાં વખાણ કરવા લાગ્યા, કે “ ધન્ય છે, તેના માતિપતાને કે તેઓએ મરણ આગમી આપણી ાજમાં આવી તાપાના કાન અધ કરી આપણી લાજને ખટો લગાડયા, હવે આપણી ઊજમાં એવા કોઇ શૂરવીર પુરૂષ છે કે શત્રુની ફાજમાં જઈ, જામરાવળજીને મારી આવે” આ વાકયા સાંભળી, જાખવેચા ઝાલા કરશનજીએ પેાતાના વંશની કિતિ ઊજ્જ્વળ રાખવા, અને ધણીનું નીમક હુક કરવા તરવાર ઊઠાવી સલામ કરી,
"6
આજ્ઞા મળતાં કરશનજી જાંબવેચા પેાતાના ધાડા તૈયાર કરી, હાથમાં ભાલું લઇ, જામ સાહેબના સૈન્ય તરફ ચાલતા થયા.
આ વખતે બરાબર મધ્યાહ્નકાળ હેાવાથી. જામશ્રી રાવળજી પેાતાના તંબુમાં આરામથી પાઢયા હતા. અને એજ તંબુની માજુમાં તેઓના ભાઇ હરધાળજી બાજોઠ ઢળાવી નાવા બેસતા હતા. આસપાસ કેટલાએક ખીજમતદારો, ગરમ પાણીનાં ચરૂ, વિગેરે લઇ હાજર ઉભા હતા. છાવણીમાનું તમામ લશ્કર તે દિવસ વિશ્રાન્તિને જાણી શાંન્ત હતું, કાઇ સુતા હતા. તે કોઇ મહાર ગયા હતા, સખત તાપથી છાવણીના પહેરગીરી પણ નજીકના છાંયા ગાતી શાન્તિથી એમા