________________
જામનગરને ઇતિહાસ. (અષ્ટમી કળા) ૧૨૭_ કે “સ્વારી ચડવાને કે દે” કે સાંભળતાં જ શરીરેએ સિંહનાદ કર્યા અને કાયના હદયમાં કંપ થયે, માંસાહારી પક્ષીઓ તથા જાનવરમાં કેલાહલ થયો, રવીરે ગંગાજળથી નાહી ઇષ્ટદેવનું સ્મરણ કરી તુલસીનાં માંજર મસ્તક ઉપર ધરી સાલીગ્રામના બટવા ગળામાં પહેરી, છત્રીસે આયુ સજી, ધણુનું લુણ હક કરવા ઘેડચડી તૈયાર થયા.
જામશ્રીનું લકર ચડયું જાણું, શત્ર સૈન્યમાં સાંગણજી વાર, ભાણજી જેઠો અને ઢાંકનાવાળા, રાજાઓએ પોતાની તથા સખાતે આવેલા રાજાએની મળી કુલ અઢીલાખ ફેજની તૈયારી કરી, તે ત્રણે રાજાએાએ તોપાનો મોરચાએ માંડી, જંબુ, શત્રનાળે વગેરેની પંક્તિઓ ગોઠવી, અને તે ઉપર
અણચુક ગુલમદારે જામગરી બતીઓ સળગાવી ઉભા, નાની મોટી સઘળી તેની સંખ્યા. ૧૫૦) દેઢાની હતી, તે તમામ તપને સીંદુર ચડાવી બકરાંઓના બળીદાન આપી. ફરકતી ધજાઓ ચઢાવી, તૈયાર કરી, મહાકાળી સરખી વિકાળ ભયંકર અવાજવાળી કેટલીએક તોપ તા ૫-૧૦ અને ૧૨ હાથની લંબાઇની હતી, એ ભયંકર દેખાવવાળી તે પાને દારૂ ગેળાઓ ભરી તૈયાર કરી એ વખતે જાસુસોએ આવી જામશ્રી હજુર અરજ કરી કે મહારાજ શત્રુઓના સેનામાં તેનું જબરું બળ છે તે એપનું બળ વ્યર્થ જાય એ કંઇક ઉપાય શોધવો જોઈએ. ઉપરના ખબર અને તોપોની તૈયારી સાંભળી જામરાવળજીએ સુસ્સામંતને બેલાવી કહ્યું કે “સાંભળવા પ્રમાણે શત્રુઓની પાસે તોપનું બળ ઘણું છે. માટે આપણે કેમ ફાવશું? એ વિચાર કરે. તરવારની લડાઇમાં તો તેઓ આપણે ઝપાટે ઝીલી શકે તેમ નથી. પણ તોપોનો માર શુરવીરની હામ પુરી કરવા આપે નહીં તેથી મારા મનને સંદેહ રહે છે. “જામશ્રીના વચનો સાંભળી શૂરવીરેએ હાથ જોડી અરજ કરી કે “મહારાજ યુદ્ધ કરવાની રીતી આપ સઘળી જાણે છે તેથી સઘળા અમે આપના હુકમની રાહ જોતા લડવા તૈયાર ઉભા છીએ.” ત્યાં નોઘણુ વછરે અરજ કરી કે મહારાજ હુકમ હેય તો આપણી પોજના ત્રણ વિભાગ પાડી એક ભાગ વચમાં અને બે ટુકડીએ બે બાજુ પર રાખી રાજ ચલાવતાં શત્રુની તોપોનો અવાજ થતી વખતે વચલી ટુકડીના સિપાઈઓએ સુઈ જવું અને અવાજ થઇ તો છુટી ગયા પછી તે સિપાઇઓએ પાછું હઠવું આમ થવાથી શત્રુઓ આપણને પાછીપાની દેનારા (પાછા હટતા) જાણું ગફલતમાં પડતાં ફરી તોપો ભરશે નહીં તેથી આપણે તે ગફલતનો લાભ લઈ ઘોડાઓની વાઘ ઉપાડી તેનાથી ભેટભેટા થઇ તલવારનું યુદ્ધ ચલાવશું. નોંઘણુ વછરની ઉપરની સલાહ સાંભળીને જામી રાવળ બોલ્યા કે
પથ છે हुं रावल जो हटुं, मेर गीरी चळे महीसर ।। हुं रावळ जो हटुं, दीवस भळहळ न दीनंकर ॥ हुं रावळ जो हटुं, महासिद्ध चळे समाधी ।