________________
જામનગરને ઇતિહાસ. (અષ્ટમી કળા) ૧૦૯ सो उलट हुवो सामो ससो, सो अचरज अव सेखीयो । रावळह मन्नधारी रहस, प्रबळ मुथानक पेखीयो ॥१॥ वि. वि.
અથ–એક વખત રાજા પોતાના સુભ સાથે શીકારે જતાં નાગ નદીના કિનારા ઉપર નાગના બંદર નજીક ડબમાંથી એક સસલે ઊઠતાં તેના પાછળ - શીકારી કુતરાઓ થતાં સસલે પાછા વળી કુતરાઓની સામે થયે તેથી કુતરાએ તેનાથી ડરી પાછા દોડયા, આવું અદ્ભુત આશ્ચર્ય જોઈ જામ રાવળજી આ સ્થળ પ્રબળ છે, એવું રહસ્ય મનમાં ધાર્યું.
શુકનશાસ્ત્રીઓએ પણ એ બનાવ જોઈ અને તે વખતની વેળા વગેરે જઇ નીચે મુજબ કહ્યું કે –
| | રોણા છે. मुकनी सुकन सुदेखीया, वे भोमी बळवान ॥ बांधो तोरण इण बखत, सोभही सहर सुथान ॥ १ ॥ धर जोपम होसी सधर, ओपम नगर उदार ॥
ના અવળ, જો જ વિવાર | ૨ (વિ. વિ. અર્થ–શુકનવાળીએાએ શકન જોઈ કહ્યું કે આ ભૂમિ બહુજ બળવાન છે જે આ વખતેજ (આ ઘડી પળમાંજ) આંહી તોરણ બાંધે તો આ સ્થળે ભવિખ્યામાં મોટું શહેર થાય આ પૃથ્વી અનુપમ બળવાન છે. જેથી અહીંયા જે નગર વસે તે પણ અનુપમ ઉપમા અપાય તેવું બને એટલું જ નહિ પણ ઉદાર (ત્યાંના વાશીયોને પૈસે ગળે ન વળગે તેવા ઉદાર) વતનીઓ થાય. માટે હે રાજા અમે ગણિતની રીતે વિચાર કરીને ઉપરનું ભવિષ્ય કહેલ છે તે સાંભળે. તે ઉપર મુજબ જોષીના વાકયો સાંભળી જામશ્રી રાવળજીએ તે સ્થળે થાંભલી રેપી; તે વિષેના લેકે છે કે –
जामनगर वस्युं तेनो श्लोक ऋतु ग्रह सर' भूमि श्रावणे शुक्ल पक्षे । तिथि जलनिधि वारे चंद्र पुत्र मरुझे ॥ नृपति बर वरिष्टो रावलः क्षत्रियोऽसा ।
नविननगर मध्ये वास्तु कर्म चकार ॥१॥ રાજાઓમાં શ્રેષ્ટ એવા રાવલ જામે સંવત ૧૫૯૬ ના શ્રાવણ સુદ ૭ બુધવારે સ્વાતિ નક્ષત્રમાં નવાનગરનું વાસ્તુકર્મ કર્યું.
आचार्य तरफथी महाराजाश्रीने आशिर्वादनो श्लोक
यावत्तिष्ठति मेदिनी हि सनगा यावद्ग्रहा स्तारकाः । यावद्वेद पुराण संभव कथा यावच्च रत्नाकरः ॥