________________
શ્રીયદુશપ્રકાશ
(પ્રથમખંડ)
तावद्रावल वंश संभव नृपा धर्मैक निष्ठाः सदा । श्रीमत्पश्चिम मंडले शुभतमे कुर्वतु राज्यं ध्रुवम् ॥ २ ॥
જ્યાં સુધી પતા સહિત પૃથ્વીનુ અસ્તિત્વ રહે, જ્યાં સુધી મહે। અને તારાઓ રહે, જ્યાં સુધી વેદ અને પુરાણની કથાઓ રહે, જ્યાં સુધી સમુદ્ર રહે, ત્યાં સુધી રોાભાયમાન તથા લક્ષ્મીવાન પશ્ચિમ દેશમાં ધર્મની અંદર એક નિષ્ઠાવાળા રાવલજીના વંશના રાજાએ હુમેશાં અવિચળ રાજ્ય કરેા.
® जामनगर वसावनार आचार्य संबंधी हकीकत नो श्लोक द्विजवर कुलभूतः कान्यकुब्जाख्य विप्रः ।
शम दम तप युक्तो ज्योतिः शास्त्रेप्रवीणः || हरनगर निवासी गोमतीस्नान कांक्षी | स्वजन जन समेतो रावलेंद्रं ददर्श ॥ ३ ॥
શ્રીકાશીનિવાસી ઉત્તમ બ્રાહ્મણ કુલમાં ઉત્પન્ન થયેલા કાન્યકુબ્જ જ્ઞાતિના શમ, દમ, અને તપના ગુણૈાથી યુક્ત જ્યાતિષ શાસ્ત્રમાં પારોંગત તથા પેાતાનાં કુટુમ્બ સહિત ગામતી સ્નાન ( દ્વારિકાની યાત્રા ) ની ઇચ્છાવાળા બ્રાહ્મણે શ્રી રાવલ જામને જોયા.
એ વિદ્વાન આચાર્ય સ્થંભ રોપાવી તે સમયના ચાલતા ચહેાનુ ગણિત કરી શ્રીજામનગર (નવાનગર) ની જન્મકુંડલી મનાવી તે નીચે મુજબ છે. ।। શ્રી નામનગરની નન્મ કુંડજી ।।
૧૧૦
( સિદ્દ સંક્રાંતિ )
આ જન્મકુંડલીમાં પહેલા ભુવનમાં સૂ શુક્ર અને બુધ એમ ત્રણ ગ્રહેા આવેલા છે. અને ત્રીજા ભુવનમાં શની અને ચંદ્ર આવેલ છે, અને છઠ્ઠા ભુવનમાં મંગળ તથા રાહુ છે. તેમજ ગુરૂ અગીયારમા ભુવનમાં અને કેતુ ખારમે ભુવને છે. આવા ઉત્તમ ગ્રહેા આવતાં સને ખાત્રી થઇ કે આ સ્થળે મહાન નગર થરો અને તેના રાજવીએ પણ મહા પરાક્રમી થશે.
મારા૧
૧૨
૧૧
તુ
ર
સ
ગુ.ક
* ઉપરના ાકા બનાવનાર વિદ્વાન જ્યાતિષ શાસ્ત્રી શ્રીકાશીપુરથી દ્વારિકા જતાં હતા તેને જામખંભાળીએ જામશ્રી રાવળજીની મુલાકાત લીધી, અને જામશ્રીએ તેને વિદ્વાન વિષ્ર જાણી આશ્રય આપ્યા તેએ કુટુંબ સહીત દ્વારિકા જઇ ખંભાળીએ આવી વસ્યા તે સંબંધને એ.શ્લોક છે.
* આ ગ્રહ કુંડલી પ્રમાણે બીજી એક કુંડલી પણ અમેાને મળેલ તેમાં ચંદ્ર ચાચા જીવનમાં છે. માત્ર એટલેાજ તફાવત હતા પણુ એક જોશીએ ગણીતથી આ કુંડળી સાચી
હરાવી છે.