________________
૧૨૨ શ્રીયદુવંશપ્રકાશ
(प्रथम ) ॥ दोहा ॥ सोढा घरेसु मांडवो, पारीनगर सुरंग ॥ रावळ विया परणतां, बावन सहस बडंग ॥ १ ॥ सातवीस सासणदीया, अणगण दूजीआथ ॥ अढीलाख असआपीया, रावळ हेकण हाथ ॥ २॥ क्रोडपसा इसरकीया, दिया सचांणा गाम ॥
दता शिरोमण देखीयो, जगसर रावळजाम ॥ ३ ॥ वि. वि. અર્થ-કવિ કહે છે કે જ્યારે પારકરમાં પારીનગર નામના શહેરમાં શેઢાઓ ને ઘેર એ પરણવા પધાર્યા, તે વખતે ચારણેને બાવનહજાર ઘડાઓ અને પહેરામણીની બક્ષીસ કરી હતી. - તેમજ જામરાવળજીએ પોતાના હાથથી કુલ ઘોડાઓ અઢી લાખ, ચારણેને આપ્યા હતા, અને તે સિવાય ૧૪૦ શાસણ, (ગામ) અગણીત મીલકત વગેરે પણ આપ્યું હતું.
- કવિશ્વર ઈસરદાસજીને ક્રોડપસા કરી, “સચાણ નામનું ગામ જગતમાં દાતારના શિરોમણી શ્રી રાવળ જામે આપ્યું હતું.
જામશ્રી રાવળજીના કવિશ્વર ઇસરદાસજીએ અનેક કાવ્યો રચ્યાં હશે પણ અમેને બે કાવ્યો મળતાં નીચે આપવામાં આવેલ છે.
॥ छंद ॥ आया कच्छतें अवीकार ।। लीना हाथमे हालार ॥ दीना दुष्ट जन कुं दंड ॥ प्राक्रम बताया पर चंड ॥१॥ यादव बंसका अवतंस ॥ ओपत हला युद्धका अंस ॥ कच्छी अरबी केकान ॥ उडत ताकता असमान ॥ २ ॥ सिंहलद्विपका सिरताज ॥ गिरिवर तुंगसागजराज ।। तोपां बाज बंदुक तीर ॥ देखत रीपुमन दीलगीर ॥ ३ ॥ तेरी तीव्र तडीता तेग ॥ देखी अन्नपुरन देग ॥ कीना कविजनका काम ॥ जुगजुग जीयो रावळजाम ॥ ४ ॥ नीका बीछायातें नग्र॥ ओपे इंद्र पुरसें अग्र ।
* જામરાવળજીની ઉમર એ વખતે લગભગ એકસો વર્ષ ઉપરની હતી. તેથી પોતે પરણવા પધાર્યા હશે કે કેમ? તે શંકા રહે છે, કદાચ પાટવીકુમારનાં લગ્ન કરી ઉપરની ખેરાત કરી હોય, તેમ સંભવે છે.