________________
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) प्रज बाससी बहु द्रव्य पूरण. राज नवनिध रुपकं ॥ का प्रसण साम्रथ करण प्राक्रम, जाम जहिधर जूपकं ॥ ७ ॥ यो सहत पंडीत सुणत रावळ, होम विध जुत होहीयं ।। धनु बेद शाखा उचर धारण, जदन उछरंग जोहीयं ॥ पूजेस भोमी कर प्रतीष्ठा. जनम पत्रह पूजीयं ॥ परणीजें संक्लप मंत्र सरबस, दीये दखणा दूजीयं ॥ ८ ॥ प्रथपती दरगह जनम पत्री, करे मालम सहकीयं । नाम सहरं नवीनगरं, सदा पूरण रहश्रीयं ॥ वहभांति पंडीत बदत वाणी सत्य सत्य सुधारीयं ॥ वरताय धनधन वार रावळ अखिल सबद उचारीयं । ९॥
રોદા | સંવત વાર છનાવે, શ્રાવણ માસ સુષાર | नगर रच्यो रावळ नृपत, सुद सातम बुधवार ॥१॥ पूजे राजा प्रेमसुं, नागेश्वर महादेव ॥ विध कीधी बिसोतरी, साचे दील सुं सेव ॥ २ ॥ રાશિ મારશાપુરી, મા, પુની મા |
विधविध देव मनावीया, चित्त अत रावळचाय ॥ ३ ॥ અર્થ-શુકનાવળીઓએ જોઇને કહ્યું કે જો આ સ્થાને શહેર વસાવે તો માં અવિચળ ને અછત નગર થાય, એ ઉપરથી વિ. સં. ૧૫૯૬ શાલીવાહન શક ૧૪૬૧ પ્લવંગ નામના સંવત્સરમાં વર્ષો રૂત્રમાં દક્ષિણાયનમાં શ્રાવણ માસની શુકલ પક્ષની ૭ સાતમ બુધવારને રેજ કે જે દિવસે સાતમ એક ઘડી ૪૦ પળ હતી સ્વાતી નક્ષત્ર ૧૭ ઘડી ૫૪ પળ હતુ શુકલ નામને યોગ ૪૯ ઘડીને ૫૪ પળ હતું, અને વાણીજકરણ ૧ ઘડી હતું તે દિવસે ઉધાત ઘડી ૧ને ૩૮ પળના સમયમાં શહેર વસાવવાનો નિશ્ચય કર્યો કારણ કે શ્રાવણ માસમાં ઈંદ્ર નામના સૂર્ય » જગતને પ્રકાશીત કરે છે “વિશ્વાવસુ' નામના ગંધર્વ તેની પાસે ગાયન કરે છે “શ્રેતા” નામનો યક્ષ સૂર્યના રથને જોડે છે “એલાપત્ર” નામને નાગ વીટાઇને રથને દઢ રાખે છે, અંગિરા નામના રૂષિ સૂર્યની સ્તુતી કરે છે “પ્રમલોચા” નામની અપ્સરા સૂર્યની આગળ નૃત્ય કરે છે અને “વય) નામને રાક્ષસ રથને ઠેલે છે. તેથી શ્રાવણ માસ સર્વોત્તમ છે. સિંહસંક્રાતિમાં ઉદય કાળે, શહેર વસાવવાની ખીલી નાખી. તેથી શુભ શુકન પ્રમાણે આ રાજ્યતખ્ત કરોડ વર્ષ સુધી અવિચળ રહેશે, શુરવિરેને તથા વિદ્વાન કવિ પંડિતોને પાળનાર થશે,