________________
જામનગરના ઇતિહાસ,
(અષ્ટમી કળા)
૧૧૯
દીઠા ફરી એ ધાડાએ છેાડી લીધા તાપણ ત્યાં તેવાજ એ ઘેાડાઓ બાંધેલા દીઠા જેમ જેમ ઘેાડા છેાડતા જાય તેમ તેમ ત્યાં ધાડા તૈયાર હેાયજ તે જોઇ ત્રિકાળદર્દી ખેલ્યા કે “આ મહાદેવની કૃપાથી તમારો ઘણા માટેા પ્રતાપ વધશે. અને આખા હાલાર દેશ તમારે મજે થશે, વળી મહાદેવજીની આજ્ઞા છે કે, જે એરડામાં તે તુલી રહેતી હતી. તે આરડામાં ઘોડાએ બાંધજો, અને સવારે છેડી દાન દેવાથી ત્યાં તેટલાજ ખીજા ઘોડાઓ થશે સવારે ઘોડાઓ છેાડી દાન કરજો અને સાંજરે ઘોડા છેડા તે સ્વારીમાં (લશ્કરમાં) રાખજો મહાદેવ તમારા ઉપર અતિ પ્રસન્ન છે–” એમ કહી સહુ જામનગર ગયા અને ત્રિકાળદર્શીના યોગ્ય સત્કાર કર્યો.
ઘોડા
ત્રિકાળદર્શીના કહેવા સુજમ આરડામાં ઘોડાએ બધી સવાર થતાં તે છેડી લઇ ચારણ બ્રાહ્મણ ભાટ વગેરેને દાનમાં આપતાં જામશ્રીની દેશ વિદેશમાં અતિ કિતિ પ્રસરી ગઈ, તેમજ સાંજે ઘોડા છેાડાતા તેની એક જમી ગજ એકઠી કરીને આખે. હાલાર દેશ જીતી લીધા તે ઉપરથી પ્રાચીન મૂહે છે કે ॥ દુદ્દો ॥ * નડીયો જંગલમાં વસે, થોડાનો વાતાર્ ॥
त्रुठो रावळ जामने, हांकी दीधो हालार ॥ १ ॥
ઉપર પ્રમાણે એ મહાદેવજી અને ત્રિકાળદશી બ્રાહ્મણના પ્રતાપે જામ રાવળજીની ઊતિ થઇ હતી, રાવળજામ ભટ્ટને પુજનીક ગણી તેના ઘણા સત્કાર કરતા હતા. એક વખતે જામરાવળજીના સાંભળવામાં આવ્યુ કે “ ત્રિકાળદશી પેાતાની સ્રીના હાથથી નિત્ય જોડાના મારખાય છે” આ વાત જાણી તેને ધ્રોળથી તેડાવ્યા, અને એકાંતમાં તેડી જઇને કહ્યું કે “ મારે એક અગત્યની વાત
* એ પ્રતાપી જડેશ્વર મહાદેવની જગ્યા હાલપણ ઘણીજ પ્રસિદ્ધ છે તે મેારીથી ૫-૬ ગાઉ ઉપર દક્ષિણે અને વાંક્રાનેરથી ત્રણ ગાઊ ઉત્તર પશ્ચિમે છે તેનું રક્ષણુ વાંકાનેરના રાજા કરે છે. વાંકાનેરથી ત્યાં સુધી સડક બાંધેલી છે. દેશ દેશાવરના હજારો યાત્રાળુ લેકે ત્યાં દર્શને માનતાએ જાય છે. એ મહાદેવની ટેકરી અને દેવળ ધણું છેટેથી દેખાય છે. તેવી ઉંચાઇ ઉપર છે. અને મેાટા વિસ્તાર હેાઇ ત્યાં ધર્મશાળા અને બંગલા બાંધેલા છે ક્રૂરતા કિલ્લા છે તે ત્યાં સિધી મેટર ઉપર જાય છે ત્યાં સાધુ બ્રાહ્મણા હર હંમેશ રહે છે. એ ત્રણુ સદાવ્રતા પણ અપાય છે. શ્રાવણ માસમાં દેશ દેશાવરના રાજા મહારાજાએ અને શ્રીમતા તરફથી ત્યાં સેંકડા બ્રાહ્મણો પુજા માટે આવી રહે છે. અને [શ્રાવણ માસના] દર સેમવારે ત્યાં મેઢા મેળાઓ ભરાય છે, જામશ્રી રાવળજીના વખતથી કાયમ ઘી ને દીવા અને પુજન માટે પ્રબંધ બાંધેલ તે હજી પણ ચાલુ છે એટલું નહિ' પહુ વિદ્યમાન મહારાજા જામશ્રી ૭ રણુજીતસિંહજી સાહેબ બહાદુરે ત્યાં પધારી ચેારાશી કરી કાયમના માટે.મોટી રકમ બાંધી આપી છે. પાસે રમનારા હજી પણ દેજે રાવળામના ધાડા ” એમ કહી પાસા અને તે મહાદેવજીના પ્રતાપે પાસા સવળા પડે છે.
નાખેછે.