________________
જામનગરના ઇતિહાસ, (અષ્ટમી કળા)
૧૦૭
જ્યાં ત્યાં વર્તી ખાય છે તે બિચારા શુ' કહેવાના હતા ” ઉપરનાં વાકયા તેએ સત્તાના મદમાં અંધ બની વિનાશકાળે વિપરીત બુધ્ધિ ” એ કહેવત પ્રમાણે તેને વીનાશકાળ હેાવાથી વખતે વખત એલવા લાગ્યા એ વાતની ખબર જામશ્રી રાવળજીને ખીલેાસમાં પડી, અને ત્યારથી તે જેઠવાઓના નાશ કરવાનું વિચા
રવા લાગ્યા.
દિવાળીના પડવાને દહાડે મનમાં નાગેશ્વર મહાદેવનું ધ્યાન ધરી આશાપુરાજીને યાદ કરી તે રાત્રિએ ખીલેાશ આવી જમવાનુ' આમ ત્રણ જેઠવાઓના સહકુટુંબને માકલ્યું. માતાજીને ગીરાશ આપવા હતા તેથી જેઠવા રાજાઓએ તે આમંત્રણ ખુશીથી સ્વીકાર્યું, અને માલધારી કચ્છી ઢગાએ આપણી રાજાની શું મીજમાની કરશે. તેમ ખરાબ વચના એલવા લાગ્યા.
નાગના અંદર ખીલેાસથી નજીક છે એટલે રાત્રે જમવાને ટાઇમે તમામ જેઠવા, કુંટુંબ ખીલાસ આવ્યું. જામ રાવળજીએ ઘણીજ આગતાસ્વાગતા કરી અને એટલા બધા વિવેક બતાવી તમામને દારૂ પાયા કે તેઓ નીશામાં ચકચુર થઇ ગયા અને પછી અરસ પરસ વાકય યુધ્ધ કરવા લાગ્યા, એ તકના લાભ લઇ, રાવળજીએ સમસેર ચલાવી કેટલાક મુખ્ય મુખ્યને કતલ કર્યાં. બીજાએ અંદર અંદર કપાઇ મુવા ક્રેટલાક નાશી છુપ્યા જામરાવળે એસતે વર્ષે નાગના બંદર ખજે કર્યુ ત્યાં થાણુ એસાડી ૮ મા ” જેને કેટ (કીલ્લાઓ) હતા તે ગામમાં રાજધાની સ્થાપી. અને ત્યાં લડાયક શસ્રો નવાં તૈયારક રાવ્યાં, જામગરી” મધુકા ત્યાં નવી બનાવી કેટલાક કટારો, બરછીએ, ભાલા, સાંગુ, ફરશી, સત્રનાળા, ખજો, ગુપ્તીએ, ખતરો, તાપ; તથા ઘેાડાઓની ધાખરો, વગેરે તૈયાર કરાવ્યું. ત્યાં ચાર પાંચ વર્ષ ગાદી રાખી, પછી “ એડ ” નામના ગામમાં અનુકુળતા જોઇ ત્યાં નિવાસ કર્યો, અને આસપાસના મુલક કબજે કર્યાં, તેમજ ધાડાઓની સખ્યામાં ઘણા વધારો કર્યાં તેમજ દારૂ ગાળા આદિ એટલું બધું સૈન્ય તૈયાર કર્યું કે મેાટા દેશને જીતી કેાઇ બાદશાહી સ્થાપવા જેટલો સર જામ એકઠો કર્યાં.
આસપાસના મુલક કબજે કર્યાં પછી કાઈ સારૂ· સ્થળ જોઇ ત્યાં કાયમની ગાદી સ્થાપવા જામરાવળજીએ વિચાર કર્યાં, અને તેથી ખભાળીઆ ” નામનું ગામ પસંદ પડતાં તે કબજે કરી તે નાનુ ગામ હાવાથી શહેરના રૂપમાં વસાવી. જગઢ મા આશાપુરાની સ્થાપના કરી, ત્યાં ગાદી સ્થાપી તે કાવ્ય છે કે
|| પંચ ||
वाढे बळ इम बेड, वसे रावळ केतास ॥ विध इक सहर बसाय, द्रढ सुथानक ओखीदस ॥ नीमे बाग नवाण, कीये अडगाण सुकारण ।' वहां राख दीवाण, धार परजाकज धारण ॥ जग जागकीये देवीजजन, प्रतनीती भ्रम पाळीयो ॥
वासीयो जाम रावळ सहर, खीतसर नाम खंभाळीयो ॥ १ ॥ वि. वि.