________________
જામનગરના ઇતિહાસ. (સપ્તમી કળા) राज दिल्ली पत रीझीओ, पोह दीनो पोशाक ॥ મારૂ મુરાતવ મોઇત્ઝ, તો મોર સટ્ટાદ | ૨ || चोवीशी आमरणरी, बळ कुंनड चोवीस ॥ સાઇનસારૂં સમપ્રિયા, ગંના બતાજીરા 1 રૂ। प्रथमे पावो पलटीओ, वाळी अमदावाद ॥
જીઞાળ *દુમાયુરી, વેરી જીના વાવ ાણા (વિ. વિ. ૧.૨૮)
૧
ઉપર મુજબ હુમાયુ બાદશાહે આમરણ તથા હુનાના પરગણાં જામલાખા જીને આપ્યાં તેમ વિ. વિ. નાપાને ૩૮મે લખેલ છે.
ઉપરની બહાદુરશાહની તથા હુમાયુ શાહની વાત હિંદુસ્તાનના ઇતિહાસ જોતાં ખેટી ઠરેછે કેમકે હુમાયુ બાદશાહે ગુજરાત ઉપર સ્વારીકરી બહાદુરશાહને હરાવી ગુજરાત જીત્યું, ઇ. સ. ૧૫૩૪ (વિ. સ. ૧૫૯૦) (વાંચા હિંદુસ્તાનના ઇતિહાસ પ્રકર. પા. ૯૨) જામલાખા તા વિ. સં. ૧૫૬૧માં દેવયા, ત્યારે હુમાયુ કે બહાદુરશાહુ એકે ગાદી ઉપર નહતા તેપછી ૩૧ વર્ષ હુમાયુએ ગુજરાત જીત્યુ તેથી જામલાખાજી તેના સમકાલીન ન હેાવાથી તેને મદદ કર્યાનુ માની શકાય નહીં. જામલાખાજીના સમકાલીન આદશાહ મહમદ બેગડા હતા કે જે તે ઇ. સ. ૧૫૧૧ (વિ.સં. ૧૫૬૭)માં ગુજરી ગયા એટલે જામલાખાજી પછી છ વર્ષે ગુજર્યાં એ મહમદશાહે રા માંડલીકને વટલાવી જુનાગઢ જીત્યું હતું ને તે પછી ચાંપાનેર (પાવાગઢ-ડુંગર ઉપર કાળીકામાતાનું દેવળ છે તે)ને દોઢ વર્ષ ઘેરો રાખી રાવળને હરાવી પાવાગઢ જીત્યું હતું. તે વખતે જામમલાખાજીએ બાદશાહુની સખાયત કરી હાવાથી મહમદશાહે આમરણ તથા ગાંડલનાં પરગણા એ આપ્યાં હતાં. (જીવા કચ્છદેશના ઇતિહાસ પાને૭૭) મહુમદશાહે જુનાગઢ અને પાવાગઢ એમ એ ગઢો જીત્યા પછી તેનું નામ મહુમદ બેગડા કહેવાયું—
છ પતાઇ
* આ કાવ્યમાં હુમાયુ બાદશાહ અને કુનડ પરગણું એ એ વાત ખીજા ઇતિહાસાથી જુદી પડેછે, કદાચ કુનડ પરગણું આમરણને નજીક હાવાથી સંભવીત છે, પણ હુમાયુશાહ સમકાલીન નથી.
છે ? પાવાગઢને મથાળે વસેલાં કાળીકામાતાજી એકવાર નવરાત્રીમાં ગરબા ગાવા મનુષ્યરૂપે કરતાં હતાં ત્યારે રાજાએ ખરાબ નજર કરવાથી માતાજીએ પતાઇ રાવળને શ્રાપ આપેલ તે વિષે ગરબે છે કે.
(ક્ટ ફ્રૂટ પાવાના રાજન કે, પાત્રા તારા પાપે જશે `રેલાલ)
તેથી પાવાગઢ ગયેા ને મહમદે તેનું નામ મહેમદાવાદ પાડયું તે પતાઈ રાવળના વરાજો હાલ દેવગઢબારીઆ તથા છેટા ઉદેપુરમાં રાજ કરે છે.
આર્કાઇ કહે છે કે તેની મુછે બળદનાં સીગડાની પેઠે ઉંચી વળેલી હતી તે હિંદી ભાષામાં તેવા અળદને બેગડા” કહે છે તેથી તે એગડા” કહેવાયે.