________________
જામનગરના ઇતિહાસ.
(અષ્ટમી કળા ) ૯૭
वींझाणे भेळा हुवा, काका अजमल पास ॥ રાવ∞નામ ઇમીનેં, વેવેજીયા વિહાસ ॥ ૨॥ (વિ.વિ.)
અ—રાવળજીએ દગો રચી મુડી વિષ્ટિ કરાવી જગઢમા આશાપુરાજીને જામીન આપી વીંઝાણ ગામમાં અજાજી નામના કાકાની પાસે હમીરજીને ભેળા થયા રાવળજીએ હમીરજી સાથે મળીને અનેક વૈભવ વિલાસવાળી બરદાસ શરૂ કરી.
રાવળજી વી પ્રાણસુધી હમીરજીને સામા લેવા માટે આવ્યા હતા ત્યાંથી સહુ મારે આવ્યા. પરંતુ વીંઝાણના અજાજીનાં સ્રી જામહમીરજીના કુંવરોનાં સગાંમાસી થતાં હતાં. તે ભાઇને કોઇ માત્તમીદારોથી ખબર હતા કે “ મારામાં રાવળજીએ દગા રચ્યા છે.” તેથી તે દુગાના ભાગ કુંવરો ન થઇ પડે તેટલા માટે તેણે બન્ને કુમારા (ખેંગારજી અને સાહેબજી)ને પાતા પાસે (વીંઝાણમાં)જ રાખી લીધા, રાવળજીએ કહ્યું કે વળતી, વખત કુમારને ખુશીથી રોકજો” તેમજ હમીરજીએ પણ કુમારોને સાથે લઇ જવા ખુબ કહ્યું પરંતુ ચતુર ક્ષાત્રાણીએ તા॥ દુદ્દો ॥ दुश्मनको आदर बुरो, भलो हेतुको त्रास ।
जब सुरज गरमी करे, तब बरषनकी आस ॥ १ ॥
( प्राचीन ) એ દુહાને અનુસરી અનેક યુક્તિ પ્રયુકિતથી સમજાવી અતિ આગ્રહે અને કુમારે ને મારે ન જવા દેતાં પાતા પાસે રાખી લીધાં.
જામહુસીરજી મારે જતાં આરા' ને ધજા પતાકાથી શણગારેલું જોયું તેમજ પેાતાના ઉતારાને પણ રાજરીતથી શણગારેલા જોયા તેમજ રાજાપ્રજામાં પેાતાની પધરામણીથી અતિ આનંă ઉભરાતા જોયા વગેરે બનાવાથી પાતે ઘણજ ખુશી થયા અને માર ખાર પેઢીથી ચાલ્યા આવતા કુટુંબ કલહુને તેઓ વીસરી ગયા. જામશ્રી રાવળજીની ગેાઢવણથી નીચે મુજઘ્ન મનાવ તેપછી અન્યા,
॥ દુઃ || रचीयो भोजन राजसी, प्याला मदछक पाय ॥
अंध धंध होकें रहे, चत्त वत्त तेग चलाय ॥ १ ॥
केके खळ दळ कापीया, नाठा केके नीहार |
राणी शरणे राखीया, पुत्र हमीर प्रचार ॥ २ ॥ (वि.वि.)
અ—રાજવંશી ખાણાએ તૈયાર કર્યાં, અને દારૂના પ્યાલાએ પાયા, દારૂના કેમાં અધધધા થઇગયા કે તુરતજ તલવાર ચલાવી હુમીજીને કાપી નાખ્યા, (વિ. સ. ૧૬૬) એ જોઇ કેટલાકતા ત્યાંથી ભાગી છુટયા અને કેટલાક દુલાકાને કાપી નાખ્યા, પરંતુ હમીરજીના પુત્રો અજાજીનાં રાણીપાસે હાવાથી