________________
૭.
શ્રીયદુવામા
( પ્રથમખંડ )
કે ગાર તથા બળી મરેલ-ન્યાઓની નડતર છે તેથી જામ લાખે પેાતાના સરદારો અને અમીરોનૅ કાઠીઆવાડમાં મેકલી પેાતાના પુરોહિતના જમાઇએ (ગાર) તે મેલાવ્યા ગેર જ્યાં લાખાની હદમાં (કચ્છમાં) આવ્યા ત્યાં પાણી કે વનસ્પતિ કાંપણ નજરે નિહ પડવાથી કારણ પૂછતાં અમીરાએ સાત દકાળી પડવાનુ કહેતાં ગારને દયા ઉપજી અને તેથી તે મહર્ષિઓએ પેાતાની બ્રહ્મવિદ્યાના કથી દરેક કુવા, વાવ, તળાવ, પાણીથી છલકાવી લાખીયાર વિગેરે આવેલ હતા, લાખે પુરહિતના કહેવા મુજબ તેના પગ પખાળી ગારપદાના તમામ હુકા આપી પુરોહિતને પાટલે બેસાર્યાં. અને ગારે અશિર્વાદ આપ્યા કે—
॥ સોજો
ज्यों लग शशि दीवेश, त्यों लग अविचळ राखही ॥ आशापुरा महेश वंश, सदा लाखाजीको ॥ १ ॥
આજે પણ તે ગારને મળેલા તમામ હકેા જાડેજા રજપુતા નભાવી રહ્યાછે. ઉપરનીરીતે વિ. સ. ૧૨૩૧માં ૨૮ વર્ષ રાજ્યકરી કચ્છમાં સમા સતાનો મજબુત પાયા નાખી પાતાના પુત્ર રાયઘણજીને લાખીયાર વીયરાની ગાદીએ એસારી જામ લાખા સ્વર્ગે સીધાવ્યા.
(૧૫૮) ૨૧ જામ રાયઘણજી (શ્રી ફૅ. થી ૧૦૩)
(વિ. સ. ૧૨૩૧ થી ૧૨૭૧)
જામ રાયઘણજી ગાદીએ આવ્યા ત્યારે કચ્છમાં જત લેાકેાનુ ઘણુંજ જોર હતુ, તેથી તેના ઉપર મેાટી સ્વારી લઇ જઇ તેને હરાવી રાજ્ય નિષ્પક કર્યું.
જામ રાયઘણજીના વખતમાં કનેાજના રાજા જયચંદે રાજસૂ યજ્ઞ કરેલ તેની સાથે પેાતાની પુત્રી સંયુક્તાનો પણ સ્વયંવર કરતાં મેઢા મેટા રાજાઓને પણ ખેલાવેલ હતા, એ વખતે જામ રાયઘણજી પણ કનોજ ગએલ હતા. એ વિષે પૃથુરાજરાસામાં માત્ર એટલાજ ઉલ્લેખ છે કે ‘કચ્છના રાજા પણ આવેલ હતા.’ રાજયયજ્ઞ અને સ્વયંવર ત્યારપછી હિંદુસ્તાનમાં થયા નથી, એ છેલ્લોજ
હતા.
એ સ્વયંવરમાં પૃથ્વીરાજની સાનાની મૂર્તિ બનાવી દ્વારપાળની જગ્યાએ રાખવામાં આવેલ હતી, તેથી ક્રોધ ચડતાં પૃથ્વીરાજે સંયુતાનું હરણ કર્યું હતું, અને એ દર્ અંદરની ઇર્ષ્યાને પરિણામે હિંદપર શાહબુદ્દીનધારીએ અનેક વખત આક્રમણ કર્યુ હતુ. છેલ્લી વખત જ્યારે શાહબુદ્દીન ધારી પેાતાનું અપૂર્વ લશ્કર લઈ દિલ્હી ચડી આવ્યા ત્યારે પૃથ્વીરાજની મદદમાં આખા હિંદુસ્તાનમાંથી ૧૫૦ ઉપરાંત રાજોએ પેાતાના સૈન્ય સાથે લડવા આવેલા હતા, તેમાં ક્રુચ્છમાંથી જામ રાયઘણજીએ પણ પાંચ હજારનું લશ્કર આપી પોતાના પાટવી